Not Set/ ડીસા શહેરમાં વેપારીઓએ મંદી નિવારણ યજ્ઞનું આયોજન કર્યું.

બનાસકાંઠા સહિત સમગ્ર ગુજરાતમાં નોટબંધી અને જીએસટી બાદ વેપારીઓ મંદીનો સામનો કરી રહ્યા છે. ત્યારે મંદીથી કંટાળીને હવે વેપારીઓ ભગવાનના શરણે ગયા છે. બનાસકાંઠાના ડીસા શહેરમાં વેપારીઓએ મંદી નિવારણ યજ્ઞનું આયોજન કર્યું હતું. ડીસામાં વેપારીઓ છેલ્લા એક વર્ષથી નોટબંધી, જીએસટી સહિતના સરકારના નિર્ણયોથી ધંધા રોજગારમાં જે મંદી આવી છે તેનાથી હેરાન થઈ રહ્યા છે. ત્યારે […]

Gujarat
vlcsnap 2017 11 09 17h04m07s542 ડીસા શહેરમાં વેપારીઓએ મંદી નિવારણ યજ્ઞનું આયોજન કર્યું.

બનાસકાંઠા સહિત સમગ્ર ગુજરાતમાં નોટબંધી અને જીએસટી બાદ વેપારીઓ મંદીનો સામનો કરી રહ્યા છે. ત્યારે મંદીથી કંટાળીને હવે વેપારીઓ ભગવાનના શરણે ગયા છે. બનાસકાંઠાના ડીસા શહેરમાં વેપારીઓએ મંદી નિવારણ યજ્ઞનું આયોજન કર્યું હતું. ડીસામાં વેપારીઓ છેલ્લા એક વર્ષથી નોટબંધી, જીએસટી સહિતના સરકારના નિર્ણયોથી ધંધા રોજગારમાં જે મંદી આવી છે તેનાથી હેરાન થઈ રહ્યા છે. ત્યારે તમામ વેપારીઓ સાથે મળી મંદી નિવારણ યજ્ઞ કર્યો હતો અને સરકારને પણ સદબુદ્ધિ આવે તે માટે ભગવાનને પ્રાર્થના કરી હતી.