Not Set/ અમદાવાદ: મુંબઇથી ટ્રાવેલ્સમાં લાવી રહેલા ડ્રગ્સ સાથે બેની ધરપકડ

અમદાવાદ, અમદવાદમાંથી એમડી ડ્રગ્સ સાથે બે શખ્સની ક્રાઇમ બ્રાન્ચ દ્વારા ધરપકડ કરવામાં આવી છે. મુંબઇથી ટ્રાવેલ્સ બસમાં આરોપીઓ 1.469 કિલો મેથા એમફેટામાઇન ડ્રગ્સ મળી આવ્યું હતું. ટ્રાવેલ્સના કંડક્ટર જોડેથી ડ્રગ્સનો જથ્થો મેળવ્યો હતો. આપણ વાંચો પોરબંદર ડ્રગ્સ પ્રકરણ: મુંબઇ કનેક્શન ખુલ્યું! મળતી માહિતી અનુસાર આ ડ્રગ્સનો જથ્થો ગોવાના વ્યક્તિ પાસેથી મંગાવામાં આવ્યો હતો. ક્રાઇમ બ્રાન્ચ દ્વારા […]

Ahmedabad Gujarat
AAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAMAHI 8 અમદાવાદ: મુંબઇથી ટ્રાવેલ્સમાં લાવી રહેલા ડ્રગ્સ સાથે બેની ધરપકડ

અમદાવાદ,

અમદવાદમાંથી એમડી ડ્રગ્સ સાથે બે શખ્સની ક્રાઇમ બ્રાન્ચ દ્વારા ધરપકડ કરવામાં આવી છે. મુંબઇથી ટ્રાવેલ્સ બસમાં આરોપીઓ 1.469 કિલો મેથા એમફેટામાઇન ડ્રગ્સ મળી આવ્યું હતું. ટ્રાવેલ્સના કંડક્ટર જોડેથી ડ્રગ્સનો જથ્થો મેળવ્યો હતો.

આપણ વાંચો પોરબંદર ડ્રગ્સ પ્રકરણ: મુંબઇ કનેક્શન ખુલ્યું!

મળતી માહિતી અનુસાર આ ડ્રગ્સનો જથ્થો ગોવાના વ્યક્તિ પાસેથી મંગાવામાં આવ્યો હતો. ક્રાઇમ બ્રાન્ચ દ્વારા મઝહર હુસેન તેજાબવાલા અને ઇમ્તિયાઝ હુસેનની કરી ધરપકડ કરવામાં આવી છે. જો કે, આરોપીના ઘરે સર્ચ કરતા એક પિસ્ટલ અને ત્રણ કારતુસ પણ મળી આવ્યા હતા.

આપને જણાવી દઈએ કે આ ઘટનામાં કુલ સાત લોકો સામે ક્રાઇમ બ્રાંચમાં ગુનો નોંધાયો છે.

રમો મંતવ્ય નવરાત્રી ક્વિઝ 2019. આપો સરળ સવાલોના જવાબ,લકી વિજેતાઓને મળશે બમ્પર ઇનામો. પ્રતિયોગિતામાં ભાગ લેવા માટે ડાઉનલોડ કરો

Mantavya News” એપ્લિકેશન. Click 👇 👇 https://play.google.com/store/apps/details?id=amigoinn.example.mantavya&hl=en_IN

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.