Not Set/ રોષે ભરાયેલા વિધાર્થીઓએ એમ.એસ યુનિવર્સિટીમાં લગાડી આગ, પુર્વ વિદ્યાર્થીની કરતૂતથી યુનિ.માં અફરાતફરી

વડોદરામાં એમ એસ યુનિવર્સિટીમાં આગ લગાડવામાં આવી હતી. યુનિવર્સિટીની હેડ ઓફિસમાં યુનિવર્સિટીના જ પૂર્વ વિદ્યાર્થીએ આ આગ લગાવી હતી. હેડ ઓફિસમાં આગ લગાવવામાં આવતા અફરા તફરીનો માહોલ સર્જાયો હતો. હેડ ઓફિસમાં આગ લાગતા કર્મચારીઓ બહાર દોડી આવ્યા હતા. મળતી માહિતી મુજબ 11 વર્ષથી યુનિવર્સિટી તરફથી ડીગ્રી ન મળતા ચંદ્રમોહન રાવ નામના પૂર્વ વિદ્યાર્થીએ આ આગ […]

Top Stories
vadodara રોષે ભરાયેલા વિધાર્થીઓએ એમ.એસ યુનિવર્સિટીમાં લગાડી આગ, પુર્વ વિદ્યાર્થીની કરતૂતથી યુનિ.માં અફરાતફરી

વડોદરામાં એમ એસ યુનિવર્સિટીમાં આગ લગાડવામાં આવી હતી. યુનિવર્સિટીની હેડ ઓફિસમાં યુનિવર્સિટીના જ પૂર્વ વિદ્યાર્થીએ આ આગ લગાવી હતી.

હેડ ઓફિસમાં આગ લગાવવામાં આવતા અફરા તફરીનો માહોલ સર્જાયો હતો. હેડ ઓફિસમાં આગ લાગતા કર્મચારીઓ બહાર દોડી આવ્યા હતા.

vds રોષે ભરાયેલા વિધાર્થીઓએ એમ.એસ યુનિવર્સિટીમાં લગાડી આગ, પુર્વ વિદ્યાર્થીની કરતૂતથી યુનિ.માં અફરાતફરી

મળતી માહિતી મુજબ 11 વર્ષથી યુનિવર્સિટી તરફથી ડીગ્રી ન મળતા ચંદ્રમોહન રાવ નામના પૂર્વ વિદ્યાર્થીએ આ આગ લગાવી હતી. પોલીસે આગ લગાડનાર યુવકની ધરપકડ કરી હતી.