Not Set/ શિકારી ખુદ ફસાયો શિકારીની જાળમાં, છેલ્લા કેટલાક દિવસોથી દીપડાએ મચાવ્યો હતો આતંક

વલસાડ, વલસાડમાં શિકારી ખુદ શિકારીની જાળમાં ફસાયો. ખુંખાર દીપડો જાળમાં ફસાયો. કપરાડાના મોટાપોંઢાના સિગાડ ફળિયાની ઘટના છે. છેલ્લા કેટલાક દિવસોથી દીપડાએ આતંક મચાવ્યો હતો. ત્યારે વન વિભાગની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી. આખરે દીપડો જાળમાં ફસાતા લોકોના ટોળા ઉમટ્યા. વનવિભાગને જાણ કરવામાં આવી હતી. અને વન વિભાગની ટીમે દીપડાને પકડવા માટે અલગ અલગ જગ્યાએ ફંદા મુક્યા […]

Gujarat Others
mantavya 45 શિકારી ખુદ ફસાયો શિકારીની જાળમાં, છેલ્લા કેટલાક દિવસોથી દીપડાએ મચાવ્યો હતો આતંક

વલસાડ,

વલસાડમાં શિકારી ખુદ શિકારીની જાળમાં ફસાયો. ખુંખાર દીપડો જાળમાં ફસાયો. કપરાડાના મોટાપોંઢાના સિગાડ ફળિયાની ઘટના છે.

mantavya 46 શિકારી ખુદ ફસાયો શિકારીની જાળમાં, છેલ્લા કેટલાક દિવસોથી દીપડાએ મચાવ્યો હતો આતંક

છેલ્લા કેટલાક દિવસોથી દીપડાએ આતંક મચાવ્યો હતો. ત્યારે વન વિભાગની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી. આખરે દીપડો જાળમાં ફસાતા લોકોના ટોળા ઉમટ્યા.

mantavya 47 શિકારી ખુદ ફસાયો શિકારીની જાળમાં, છેલ્લા કેટલાક દિવસોથી દીપડાએ મચાવ્યો હતો આતંક

વનવિભાગને જાણ કરવામાં આવી હતી. અને વન વિભાગની ટીમે દીપડાને પકડવા માટે અલગ અલગ જગ્યાએ ફંદા મુક્યા હતા.

mantavya 48 શિકારી ખુદ ફસાયો શિકારીની જાળમાં, છેલ્લા કેટલાક દિવસોથી દીપડાએ મચાવ્યો હતો આતંક

શનિવારે વનવિભાગે મુકેલા ફંદામાં દીપડો ફસાયો હતો. જેની જાણ થતાં ગામ લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો.

mantavya 49 શિકારી ખુદ ફસાયો શિકારીની જાળમાં, છેલ્લા કેટલાક દિવસોથી દીપડાએ મચાવ્યો હતો આતંક

જાળમાં ફસાયેલા દીપડાને પાંજરે પૂરવા ટ્રેંક્યુંલાઇઝ કરવા માટે વિશેષ ટીમ બોલાવાઈ હતી.