Hardik Pandya/ હાર્દિક પંડ્યાની પત્ની કોઈ અન્ય વ્યક્તિ સાથે રોમાન્સ કરતી મળી જોવા, વીડિયો વાયરલ  

હાર્દિક પંડ્યાની પત્ની નતાશાનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે, જેમાં તે હાર્દિકને બદલે અન્ય વ્યક્તિ સાથે રોમેન્ટિક હરકત કરતી જોવા મળી રહી છે.

Top Stories Sports
હાર્દિક

ભારતીય ટીમના શાનદાર ઓલરાઉન્ડર અને મુંબઈ ઈન્ડિયન્સની ટીમમાં સામેલ હાર્દિક પંડ્યા આ દિવસોમાં ફિટનેસની સમસ્યાથી ઝઝૂમી રહ્યો છે. ફિટનેસના કારણે તે દક્ષિણ આફ્રિકા જઈ શક્યો ન હતો. જો કે હાર્દિક પંડ્યા રમી રહ્યો નથી ત્યારે પણ તે સોશિયલ મીડિયા પર એક્ટિવિઝમને લઈને ચર્ચામાં રહે છે, પરંતુ આ સમયે હાર્દિક પંડ્યા કરતા તેની પત્ની નતાશા સ્ટેનકોવિક વધુ ચર્ચામાં છે. હાર્દિક પંડ્યાની પત્ની નતાશાનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે, જેમાં તે હાર્દિકને બદલે અન્ય વ્યક્તિ સાથે રોમેન્ટિક હરકત કરતી જોવા મળી રહી છે.

આ પણ વાંચો :સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઇ રહ્યો છે ધોનીનો આ Video

આપને જણાવી દઈએ કે હાર્દિકની પત્ની નતાશા સર્બિયાની રહેવાસી છે. નતાશાએ વર્ષ 2012માં ભારતમાં મોડલિંગમાં પોતાની કારકિર્દીની શરૂઆત કરી હતી. તેણે ડીજે વાલે બાબુ ગીતમાં કામ કર્યું હતું. વર્ષ 2020માં નતાશા અને હાર્દિક પંડ્યા રિલેશનશિપમાં આવ્યા અને સગાઈ કરી લીધી. જોકે, હાર્દિક પંડ્યાને મળ્યા પહેલા નતાશા ટીવી એક્ટર અલી ગોની સાથે રિલેશનશિપમાં હતી, તેની ખૂબ જ ચર્ચા થઈ હતી, પરંતુ નતાશાના જૂના સંબંધ વિશે બહુ ઓછા લોકો જાણે છે.

આ પણ વાંચો :રોહિત-વિરાટનાં વિવાદ વચ્ચે જાડેજાએ કર્યુ આવુ ટ્વીટ, થયું Viral

નતાશાના એલેક્ઝાન્ડર એલેક્સ નામના વ્યક્તિ સાથે પણ સંબંધ હતા. એલેક્ઝાન્ડર એલેક્સે ઈન્સ્ટાગ્રામ પર એક જૂનો વીડિયો શેર કર્યો છે, જેમાં તે અને નતાશા રોમેન્ટિક અંદાજમાં જોવા મળી રહ્યા છે. જોકે એ સ્પષ્ટ નથી થયું કે નતાશા અને એલેક્ઝાન્ડર વચ્ચે ખરેખર પ્રેમ સંબંધ હતો, મિત્રતા કે પછી કોઈ અન્ય સંબંધ હતો, પરંતુ આ વીડિયો સોશિયલ મીડિયા પર જોરદાર વાયરલ થઈ રહ્યો છે. જોકે એલેક્ઝાન્ડર એલેક્સ હાલમાં ફિલ્મ સ્ટાર દિશા પટનીનો ફિઝિકલ ટ્રેનર છે.

આ પણ વાંચો :કોહલી પાસે લક્ષ્મણ-દ્રવિડનો વિરાટ રેકોર્ડ તોડવાની તક

આ પણ વાંચો :એજાઝ પટેલે 10 વિકેટ લઇને રેકોર્ડ બનાવનારા બોલ કર્યા Donate

આ પણ વાંચો :વિરાટ કોહલી પાસેથી કેપ્ટનશીપ છીનવી લેવી તેની બેટિંગ માટે સારી હોઈ શકેઃગાવસ્કર