Not Set/ #હરિયાણા ચૂંટણી : ભાજપે 78 ઉમેદવારોની પહેલી યાદી જાહેર કરી

ભાજપ દ્વારા હરિયાણા વિધાનસભાની ચૂંટણી માટેના ઉમેદવારોની પહેલી યાદી બહાર પાડવામાં આવી છે. કુસ્તીબાજ યોગેશ્વર દત્ત બરોડાથી ચૂંટણી લડશે, પહેલી યાદીમાં પૂર્વ હોકી કેપ્ટન સંદિપ સિંઘ પહેહોવાથી અને કુસ્તીબાજ બબીતા ​​ફોગાટ દાદરીથી ચૂંટણી લડશે. હરિયાણાનાં સીએમ એમ.એલ.ખટ્ટ કરનાલથી ચૂંટણી લડશે. ભાજપ દ્વારા પોતાનાં 78 ઉમેદવારો જાહેર કરી દેવામાં આવ્યો છે જે આ પ્રમાણે છે……… રમો […]

Top Stories India
WhatsApp Image 2019 09 30 at 4.54.38 PM #હરિયાણા ચૂંટણી : ભાજપે 78 ઉમેદવારોની પહેલી યાદી જાહેર કરી

ભાજપ દ્વારા હરિયાણા વિધાનસભાની ચૂંટણી માટેના ઉમેદવારોની પહેલી યાદી બહાર પાડવામાં આવી છે. કુસ્તીબાજ યોગેશ્વર દત્ત બરોડાથી ચૂંટણી લડશે, પહેલી યાદીમાં પૂર્વ હોકી કેપ્ટન સંદિપ સિંઘ પહેહોવાથી અને કુસ્તીબાજ બબીતા ​​ફોગાટ દાદરીથી ચૂંટણી લડશે. હરિયાણાનાં સીએમ એમ.એલ.ખટ્ટ કરનાલથી ચૂંટણી લડશે.

ભાજપ દ્વારા પોતાનાં 78 ઉમેદવારો જાહેર કરી દેવામાં આવ્યો છે જે આ પ્રમાણે છે………

hariyana bjp #હરિયાણા ચૂંટણી : ભાજપે 78 ઉમેદવારોની પહેલી યાદી જાહેર કરીhariyana bjp.png1 #હરિયાણા ચૂંટણી : ભાજપે 78 ઉમેદવારોની પહેલી યાદી જાહેર કરીhariyana bjp.png2 #હરિયાણા ચૂંટણી : ભાજપે 78 ઉમેદવારોની પહેલી યાદી જાહેર કરી

  • રમો મંતવ્ય નવરાત્રી ક્વિઝ 2019. આપો સરળ સવાલોના જવાબ,લકી વિજેતાઓને મળશે બમ્પર ઇનામો. પ્રતિયોગિતામાં ભાગ લેવા માટે ડાઉનલોડ કરો

navratra promo #હરિયાણા ચૂંટણી : ભાજપે 78 ઉમેદવારોની પહેલી યાદી જાહેર કરી