Not Set/ પી. ચિદમ્બરમને હજુ રહેવું પડશે તિહાર જેલમાં જ, કોર્ટે ન આપ્યા જામીન

INX મીડિયા કેસમાં તિહાર જેલમાં જ્યુડિસ્યલ કસ્ટડીમાં રહેલા પૂર્વ નાણા મંત્રી પી. ચિદમ્બરમની જામીન અરજી દિલ્હી હાઈકોર્ટે ફગાવી દીધી છે. દિલ્હી હાઈકોર્ટે ચિદમ્બરમની જામીન અરજી ફગાવતી કહ્યું કે તેઓ પુરાવાઓ સાથે છેડછાડ કરી શકે છે. કોર્ટે પોતાના આદેશમાં કહ્યું કે ચિદમ્બરમ પુરાવાઓ નષ્ટ કરી દેશે તેવો કોઈ ભય નથી પરંતુ એવું પણ ન કહી શકાય […]

Top Stories India
Chidambaram Tihad પી. ચિદમ્બરમને હજુ રહેવું પડશે તિહાર જેલમાં જ, કોર્ટે ન આપ્યા જામીન

INX મીડિયા કેસમાં તિહાર જેલમાં જ્યુડિસ્યલ કસ્ટડીમાં રહેલા પૂર્વ નાણા મંત્રી પી. ચિદમ્બરમની જામીન અરજી દિલ્હી હાઈકોર્ટે ફગાવી દીધી છે. દિલ્હી હાઈકોર્ટે ચિદમ્બરમની જામીન અરજી ફગાવતી કહ્યું કે તેઓ પુરાવાઓ સાથે છેડછાડ કરી શકે છે. કોર્ટે પોતાના આદેશમાં કહ્યું કે ચિદમ્બરમ પુરાવાઓ નષ્ટ કરી દેશે તેવો કોઈ ભય નથી પરંતુ એવું પણ ન કહી શકાય કે તેઓ પુરાવાઓ સાથે છેડછાડ કરવાનો પ્રયત્ન જ નહીં કરે. માટે કોર્ટ દ્વારા પૂર્વ નાણાંમંત્રી પી. ચિદમ્બરમની જામીન અરજી નામંજૂર કરવામાં આવે છે.

  • રમો મંતવ્ય નવરાત્રી ક્વિઝ 2019. આપો સરળ સવાલોના જવાબ,લકી વિજેતાઓને મળશે બમ્પર ઇનામો. પ્રતિયોગિતામાં ભાગ લેવા માટે ડાઉનલોડ કરો

navratra promo પી. ચિદમ્બરમને હજુ રહેવું પડશે તિહાર જેલમાં જ, કોર્ટે ન આપ્યા જામીન