Not Set/ હસીન જંહા :  જો આસારામ અને રામ રહીમ નથી બચી શક્યા, તો મોહમ્મદ શમી શું ચીજ  છે?

ભારતનો સ્ટાર ફાસ્ટ બોલર મોહમ્મદ શમી હાલમાં વિન્ડીઝમાં ટીમ સાથે છે અને તે પાછો આવતાની સાથે જ સરેન્ડર થવું પડશે. મોહમ્મદ શમી પર ઘરેલુ હિંસા અને અવૈધ સબંધ ના આરોપો તેમની પત્ની હસીન જંહા દ્વારા લગાવવામાં આવ્યા છે. તેને વધુમાં કહ્યું હતું કે, આશારામ કે રામ રહિમ કદની ચૂંગાલમથી નથી બચી શક્ય તો શમી શું […]

Top Stories Sports
હસીન હસીન જંહા :  જો આસારામ અને રામ રહીમ નથી બચી શક્યા, તો મોહમ્મદ શમી શું ચીજ  છે?

ભારતનો સ્ટાર ફાસ્ટ બોલર મોહમ્મદ શમી હાલમાં વિન્ડીઝમાં ટીમ સાથે છે અને તે પાછો આવતાની સાથે જ સરેન્ડર થવું પડશે.

હસીન 9 હસીન જંહા :  જો આસારામ અને રામ રહીમ નથી બચી શક્યા, તો મોહમ્મદ શમી શું ચીજ  છે?

મોહમ્મદ શમી પર ઘરેલુ હિંસા અને અવૈધ સબંધ ના આરોપો તેમની પત્ની હસીન જંહા દ્વારા લગાવવામાં આવ્યા છે. તેને વધુમાં કહ્યું હતું કે, આશારામ કે રામ રહિમ કદની ચૂંગાલમથી નથી બચી શક્ય તો શમી શું ચીજ છે. શમીને તેના કરેલા કૃત્ય ની સજા મળશે જ.

હસીન 1 હસીન જંહા :  જો આસારામ અને રામ રહીમ નથી બચી શક્યા, તો મોહમ્મદ શમી શું ચીજ  છે?

સોમવારે અલીપુર કોર્ટે શમી વિરુદ્ધ ધરપકડનું વોરંટ કાઢ્યું છે. 15 દિવસની અંદર શરણાગતિ કરવા માટે કહ્યું છે. હસીન જહાંએ કહ્યું કે, જો આસારામ બાપુ અને રામ રહીમ કાયદામાંથી છટકી શકે નહીં તો શમી કેવી રીતે બચી શકશે ?

હસીન 2 હસીન જંહા :  જો આસારામ અને રામ રહીમ નથી બચી શક્યા, તો મોહમ્મદ શમી શું ચીજ  છે?

હસીન જંહા એ કહ્યું, ‘શમીને બીસીસીઆઈનો ટેકો છે અને કેટલાક મોટા ક્રિકેટરો પણ તેને ટેકો આપે છે, નહીં તો તેણે પોતાની ભૂલ સુધારી હોત, પરંતુ તે કેટલાક ગુંડાગીરીવાળા લોકોના કારણે તે નથી કરી રહ્યો. તે લાંબા સમય સુધી નહીં ચાલે. ‘

હસીન 3 હસીન જંહા :  જો આસારામ અને રામ રહીમ નથી બચી શક્યા, તો મોહમ્મદ શમી શું ચીજ  છે?

સુનાવણી દરમિયાન શમીનો ભાઈ એક વાર પણ હાજર થઈ શક્યો ન હતો. આ જ કારણે શમીને વોરંટ ઇસ્યુ કરવામાં આવ્યું છે.

હસીને કહ્યું હતું કે હું છેલ્લા દોઢ વર્ષ થી આ લડાઈ લડી રહી છું. હું નિરાશાની ગર્તા માં જય રહી હતી. અને આર્થિક રીતે પણ હું સશક્ત નથી. અને મને કોઈનું પીઠબળ પણ નથી. હું આ કેસ માટે ઘણી મહેનત કરી રહી હતી. અને મને ક્યાંય કોઈ આશાનું કિરણ નોહતું દેખાઈ રહ્યું હતું. અને મે હાર સ્વીકારી લીધી હતી.

હસીન 4 હસીન જંહા :  જો આસારામ અને રામ રહીમ નથી બચી શક્યા, તો મોહમ્મદ શમી શું ચીજ  છે?

હસીન જંહાએ કહ્યું, ‘એવું લાગ્યું કે આ મામલો દબાવવામાં આવ્યો છે, પરંતુ અલ્લાહનો આભાર કે સત્ય જીતી ગયું છે. મેં શમી પર જે આક્ષેપો કર્યા છે તે સાચા સાબિત થયા. ન્યાય તાલિકા એ બધા માટે એક છે. હું ખૂબ જ ખુશ અને આભારી છું કે મને ન્યાય મળ્યો અને મારી પીડા સમજાઇ.

હસીન 5 હસીન જંહા :  જો આસારામ અને રામ રહીમ નથી બચી શક્યા, તો મોહમ્મદ શમી શું ચીજ  છે?

હસીન જંહાએ જ્યારે પૂછવામાં આવ્યું કે શું શમી ભારતીય ટીમના ક્રિકેટર તરીકે ટકી શકે છે, તો તેણે કહ્યું, ‘તે કઈ તાકાત બતાવશે? તેને ટેકો મળી રહ્યો છે અને આગળ જતા રહેશે પરંતુ તે પોતાના પાપો છુપાવવામાં સમર્થ રહેશે નહીં.

હસીન 6 હસીન જંહા :  જો આસારામ અને રામ રહીમ નથી બચી શક્યા, તો મોહમ્મદ શમી શું ચીજ  છે?

હસીન જંહા એ કહ્યું કે, ‘અંતે તે તેના કર્યાની સજા ભોગવવી પડશે. ચાલશે જ નહીં.  જો શમી તેના કર્મો નહીં સુધરે તો,  તેને નુકસાન સહન કરવું પડશે અને તેને સજા ભોગવવી પડશે. શમી હાલમાં ટીમ સાથે વિન્ડિઝમાં છે અને તે પાછો ફરતાંની સાથે જ સરેન્ડર કરવું પડશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.