Not Set/ આ ગામમાં કદી ભૂલો પડ તું ‘વિકાસ’ વર્ષોથી જોઈ રહ્યાં છે રાહ તારી

મહીસાગર, મહિસાગર જિલ્લાના લુણાવાડા તાલુકામાં આવેલું હાથીવન ગામ હજી પણ પ્રાથમિક સુવિધાઓથી વંચિત છે. હાથીવન ગ્રામ પંચાયતના કોકરીયા પેટા વણજારીયા ગામ પાકા રસ્તાઓ અને વિકાસના કામો આજદિન સુધી જોયા નથી. બિસ્માર માર્ગને કારણે ચોમાસાની ઋતુમાં ખૂબ મોટી સમસ્યા ઉભી થાય છે. તો બિમાર વ્યકિતને હોસ્પિટલ લઇ જવામાં જોખમી સવારી ખેડવી પડે તેમ છે. આ એટલી […]

Top Stories Gujarat Others
mantavya 367 આ ગામમાં કદી ભૂલો પડ તું ‘વિકાસ’ વર્ષોથી જોઈ રહ્યાં છે રાહ તારી

મહીસાગર,

મહિસાગર જિલ્લાના લુણાવાડા તાલુકામાં આવેલું હાથીવન ગામ હજી પણ પ્રાથમિક સુવિધાઓથી વંચિત છે. હાથીવન ગ્રામ પંચાયતના કોકરીયા પેટા વણજારીયા ગામ પાકા રસ્તાઓ અને વિકાસના કામો આજદિન સુધી જોયા નથી.

mantavya 368 આ ગામમાં કદી ભૂલો પડ તું ‘વિકાસ’ વર્ષોથી જોઈ રહ્યાં છે રાહ તારી

બિસ્માર માર્ગને કારણે ચોમાસાની ઋતુમાં ખૂબ મોટી સમસ્યા ઉભી થાય છે. તો બિમાર વ્યકિતને હોસ્પિટલ લઇ જવામાં જોખમી સવારી ખેડવી પડે તેમ છે.

mantavya 369 આ ગામમાં કદી ભૂલો પડ તું ‘વિકાસ’ વર્ષોથી જોઈ રહ્યાં છે રાહ તારી

આ એટલી હદે માર્ગ ખાડાઓથી ખડબચડો છે. કે એમ્બ્યુલન્સ કે કોઇ વાહન આવન જાવન કરી શકે તેમ નથી. એકબાજુ સરકાર દ્રારા રાજયને વિકાસ મોડલ તરીકે ઢીંઢોરો પીટવામાં આવે છે.

mantavya 370 આ ગામમાં કદી ભૂલો પડ તું ‘વિકાસ’ વર્ષોથી જોઈ રહ્યાં છે રાહ તારી

મોટા કાર્યક્રમો કરી કરોડો રૂપિયાનો ધૂમાડો કરવામાં આવે છે. તો બીજી બાજુ વિકાસ મોડલ રાજયના લોકો પ્રાથમિક જરૂરિયાતોથી વંચિત છે. ગ્રામજનો વિકાસની રાહ જોઇને બેઠા છે.