headlines/ ખેડૂત આંદોલન સહિતના મુખ્ય સમાચાર…Watch News Headlines @07:00 am

ખેડૂતોને સમજાવવા માટે ભાજપ કિસાન સંમેલન યોજશે……આજે સી.આર. પાટીલ બારડોલીથી પ્રારંભ, તો ડેપ્યુટી સીએમ નીતિન પટેલ મોરવા હડફથી કરશે શરૂઆત……..BJP કિસાન સંમેલનનો આજથી પ્રારંભ

Top Stories Gujarat
headlines 7 ખેડૂત આંદોલન સહિતના મુખ્ય સમાચાર...Watch News Headlines @07:00 am

ખેડૂત આંદોલન સહિતના મુખ્ય સમાચારનો ચિંતાર…Watch News Headlines @07:00 am

ખેડૂતોને સમજાવવા માટે ભાજપ કિસાન સંમેલન યોજશે…… આજે સી.આર. પાટીલ બારડોલીથી પ્રારંભ, તો ડેપ્યુટી સીએમ નીતિન પટેલ મોરવા હડફથી કરશે શરૂઆત
BJP કિસાન સંમેલનનો આજથી પ્રારંભ
————– —————–
સરકાર ઉકેલ લાવે નહીં તો ખેડૂત આંદોલન રાષ્ટ્રવ્યાપી બનશે,,, સુપ્રીમ કોર્ટની સમાધાન સમિતિ બનાવવાની દરખાસ્તને ખેડૂતોએ ફગાવી, આજે ફરી સુનાવણી
કેન્દ્રનો કૃષિ કાયદો રાષ્ટ્રીય બનશે- SC
——————- ———–
અમદાવાદમાં એન્ટીજન ટેસ્ટમાં 70 ટકાનો ઘટાડો અને 64 ટકા બેડ ખાલી,,,, છેલ્લા 24 કલાકમાં 1160 નવા કેસ અને 10નાં મોત
અમદાવાદમાં કોરોના ઘટ્યો, રાજ્યમાં 1160 કેસ
————— ————–
પાકિસ્તાને ભારતીય જળસીમામાં ઘૂસી ખલાસીઓને બંધક બનાવ્યા, ઓખાની 2, માંગરોળની 1 બોટ સાથે 26 માછીમારના અપહરણ
નાપાક પાક નહીં સુધરે
————– —————-
દુબઇથી 1300 કરોડનું સોનું અમદાવાદમાં ગેરકાયદે ઘુસાડનાર દાણચોર પકડાયો,,,,,, વિમાન માર્ગે ૪૬ ટ્રીપ મારીને ૭૬૧ કિલો સોનું લાવ્યો
સોનાનો દબંગ દાણચોર ઝડપાયો
—————– ————-
લર્નિંગ લાયસન્સની મુદ્દત પૂર્ણ થતાં હવે ઓનલાઈન મેળવી શકાશે લર્નિંગ લાયસન્સ..RTO ધક્કા ખાવામાંથી મળી મુક્તિ..સરકારનો મોટો નિર્ણય
ધક્કા’માંથી મુક્તિ

જુઓ સવારનાં 7 કલાક સુધીનાં મુખ્ય સમાચાર મંતવ્ય ન્યૂઝ સાથે  –ખેડૂત આંદોલન સહિતના મુખ્ય સમાચાર …Watch 7 AM News

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…