Not Set/ રાજકોટ: નાસ્તાની રેંકડીઓ પર આરોગ્ય વિભાગના દરોડા

રાજકોટ રાજકોટમાં નાસ્તાની રેંકડીઓ પર આરોગ્ય વિભાગના દરોડા પાડવામાં આવ્યા હતા..અલગ-અલગ વિસ્તારમાં આરોગ્ય વિભાગે દરોડા પાડ્યા હતા. મળતી માહિતી મુજબ શાળા અને કોલેજ બહાર નાસ્તાની રેકડીઓમાં ચેકીંગ હાથ ધરવામાં આવ્યું હતુ. ત્યારે ચેકીંગ કરતા 10 રેંકડીમાંથી અખાદ્ય વસ્તુઓ મળી આવી હતી. ત્યારે આરોગ્ય વિભાગે અખાદ્ય પદાર્થનો નાશ કર્યો હતો..

Rajkot Trending Videos
gandhinagar 4 રાજકોટ: નાસ્તાની રેંકડીઓ પર આરોગ્ય વિભાગના દરોડા

રાજકોટ

રાજકોટમાં નાસ્તાની રેંકડીઓ પર આરોગ્ય વિભાગના દરોડા પાડવામાં આવ્યા હતા..અલગ-અલગ વિસ્તારમાં આરોગ્ય વિભાગે દરોડા પાડ્યા હતા.

મળતી માહિતી મુજબ શાળા અને કોલેજ બહાર નાસ્તાની રેકડીઓમાં ચેકીંગ હાથ ધરવામાં આવ્યું હતુ. ત્યારે ચેકીંગ કરતા 10 રેંકડીમાંથી અખાદ્ય વસ્તુઓ મળી આવી હતી. ત્યારે આરોગ્ય વિભાગે અખાદ્ય પદાર્થનો નાશ કર્યો હતો..