Not Set/ વધુ માત્રામાં પ્રોટીન પાઉડરનું સેવન પડી શકે છે ભારે, જાણો શું કામ છે તે નુકશાનકારક

જીમ જનારા વધુ પડતા લોકો પોતાના ડાયેટમાં પ્રોટીન પાઉડરને સ્થાન આપતા હોય છે. પરંતુ શું તમે જાણો છો કે જરૂરિયાતથી વધુ માત્રામાં પ્રોટીન પાઉડર નું સેવન કરવાથી તમારા સ્વાસ્થ્યને નુકશાન પહોંચી શકે છે. જાણો શું થાય છે નુકશાન કે જયારે તમે વધુ માત્રામાં પ્રોટીન પાઉડરનો કરો છો ઉપયોગ… –     વધારે પ્રમાણમાં પ્રોટીન પાઉડર લેવાથી પાચનથી જોડાયેલી […]

Health & Fitness Trending Lifestyle
post look out are વધુ માત્રામાં પ્રોટીન પાઉડરનું સેવન પડી શકે છે ભારે, જાણો શું કામ છે તે નુકશાનકારક

જીમ જનારા વધુ પડતા લોકો પોતાના ડાયેટમાં પ્રોટીન પાઉડરને સ્થાન આપતા હોય છે. પરંતુ શું તમે જાણો છો કે જરૂરિયાતથી વધુ માત્રામાં પ્રોટીન પાઉડર નું સેવન કરવાથી તમારા સ્વાસ્થ્યને નુકશાન પહોંચી શકે છે. જાણો શું થાય છે નુકશાન કે જયારે તમે વધુ માત્રામાં પ્રોટીન પાઉડરનો કરો છો ઉપયોગ…

2016 MayJune ProteinPower WebExclusive 1500x1000 e1532787567465 વધુ માત્રામાં પ્રોટીન પાઉડરનું સેવન પડી શકે છે ભારે, જાણો શું કામ છે તે નુકશાનકારક

–     વધારે પ્રમાણમાં પ્રોટીન પાઉડર લેવાથી પાચનથી જોડાયેલી સમસ્યાઓ જેવી કે પેટ નું ફૂલી જવું, પેટ માં ગડબડ, લુઝ મોશન જેવી સમસ્યાઓ ઉદભવી શકે છે.

–     આંતરડામાં પરેશાની થવાની સંભાવના રહે છે.

–     ચક્કર આવવા, વધુ તરસ લાગવી, ભૂખ ઓછી લાગવી આ પણ પ્રોટીન પાઉડરનું વધુ સેવન કરવાના લક્ષણ છે.

–     પ્રોટીન પાઉડરનું વધુ સેવન ખાસ કરીને મહિલાઓના હોર્મોનમાં ફેરફાર લાવી શકે છે.

–     ઘણીવાર પ્રોટીન પાઉડરમાં ખાંડ પણ ભેળવવામાં આવે છે જેને કારણે શુગર લેવલ વધી શકે છે.

–     પ્રોટીન પાઉડર બ્લડ પ્રેશરને પણ ઘણું ઘટાડી દે છે.

–     લીવર પર પણ આની અસર થઇ શકે છે.

–     પ્રોટીન પાઉડરને વધુ લેવાથી ખીલની સમસ્યા, વાળ ઉતરવાની સમસ્યાનો પણ સામનો કરવો પડે છે.