Not Set/ ખેડા / ટ્રકમાં ભીષણ આગ, 17 ટન પ્લાસ્ટિકનું રો મટીરિયલ ખાખ

નેશનલ હાઇવે નંબર 8 ડભાણ પાસેની ઘટના આગની ઘટનામાં ડ્રાઇવરનો આબાદ બચાવ ટ્રકમાં રહેલ 17 ટન જેટલો માલસામાન ખાખ આગથી લાખો રૂપિયાનું નુકશાન થયાનો અંદાજ ટ્રકમાં ભીષણ આગ લાગવાનું કારણ અકબંધ ખેડા જીલ્લામાં નેશનલ હાઇવે નમ્બર 8 પર ડભાણ પાસે હોટલ ખાલસા પંજાબની બહાર પાર્ક કરેલી ટ્રકમાં અચાનક આગ ભભૂકી ઉઠી હતી. આ ટ્રકમાં પ્લાસ્ટીકનું […]

Gujarat Others
kheda આગ ખેડા / ટ્રકમાં ભીષણ આગ, 17 ટન પ્લાસ્ટિકનું રો મટીરિયલ ખાખ
  • નેશનલ હાઇવે નંબર 8 ડભાણ પાસેની ઘટના
  • આગની ઘટનામાં ડ્રાઇવરનો આબાદ બચાવ
  • ટ્રકમાં રહેલ 17 ટન જેટલો માલસામાન ખાખ
  • આગથી લાખો રૂપિયાનું નુકશાન થયાનો અંદાજ
  • ટ્રકમાં ભીષણ આગ લાગવાનું કારણ અકબંધ

ખેડા જીલ્લામાં નેશનલ હાઇવે નમ્બર 8 પર ડભાણ પાસે હોટલ ખાલસા પંજાબની બહાર પાર્ક કરેલી ટ્રકમાં અચાનક આગ ભભૂકી ઉઠી હતી. આ ટ્રકમાં પ્લાસ્ટીકનું રો મટેરિયલ અને સાડીઓનો જથ્થો હતો. અચાનક લાગે;લાગેલી આગમાં ટ્રકમાં ભરેલો તમામ માલસામાન ખાખ થઇ ગયો છે. આશરે 17 ટન જેટલો માલસામાન ગાડીમાં ભરવામાં આવ્યો હતો.

ઘટનાની જાણ ફાયર વિભાગને કરવામાં આવતા ફાયરવિભાગ ની ટીમ ઘટના સ્સ્થથેળે પહોચી હતી. અને ભારે જહેમતથી આગ પર કાબુ મેળવ્યો  હતો. ગીરનાર ટ્રાન્સપોર્ટની આ ટ્રક રાજકોટથી છતીસગઢ જઈ રહી હતી. આ ઘટનામાં ટ્રક ડ્રાઈવર નો આબાદ બચાવ થયો છે. આગ કેક લાગી તે કારણ હજુ સુધી જાણવા મળ્યું નથી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.