Pavagadh News : પાવાગઢ અને જાબુંઘોડામાં ધોધમાર વરસાદ વરસ્યો છે. ભારે વરસાદને પગલે પાવાગઢમાં પગથિયાં પરથી ઝરણા વહેતા થયા હતા. વરસાદને પગલે પગથિયાં પરથી વહેતા પાણીનો અદભૂત નજારો જોવા મળ્યો હતો.
તે સિવાય જાંબુઘોડામાં ઝંડ હનુમાન પાસે પાણી વહેતા થયા હતા.મંદિર પાસે બજારમાં પાણીનો ધસમસતો પ્રવાહ જોવા મળ્યો હતો.
આ પણ વાંચો:રાજકોટમાં ‘ખ્યાતિકાંડ’ જેવું કૌભાંડ સામે આવ્યું!
આ પણ વાંચો:રાજકોટ મ્યુનિસિપાલિટીએ ફૂંક્યું બુદ્ધિનું દેવાળુ, અંડરપાસમાં સ્ટોર્મ વોટર લાઇન જ ન નાખી
આ પણ વાંચો:રાજકોટમાં સિંગ તેલમાં ભાવમાં ઉછાળો! ગૃહિણીઓએ બજેટ વધારવું પડશે

