Not Set/ રજા ગાળવા માટે રાહુલ ગાંધી બહેન સાથે પહોચ્યા શિમલા, ધાબા પર ખાધી મેગી

દેશમાં પાંચ રાજ્યોમાં વિધાનસભાની ચૂંટણીના પરિણામો જાહેર થઇ ગયા છે. ત્રણ રાજ્યોમાં કોંગ્રેસને જીત મળી છે. કોંગ્રેસના અધ્યક્ષ રજાઓ વિતાવવા માટે તેમની બહેન પ્રિયંકા વાડ્રા સાથે શિમલા પહોચ્યા છે. મંગળવારે તેઓ ચંડીગઢથી સડક માર્ગથી શિમલા પહોચ્યા છે. મુસાફરી દરમ્યાન રાહુલ ગાંધીએ સોલનમાં એક જગ્યાએ વિસામો કર્યો હતો અને ધાબા પર મેગીની મજા માણી હતી. માત્ર […]

Top Stories India Trending Politics
priyanka gandhi rahul gandhi pti રજા ગાળવા માટે રાહુલ ગાંધી બહેન સાથે પહોચ્યા શિમલા, ધાબા પર ખાધી મેગી

દેશમાં પાંચ રાજ્યોમાં વિધાનસભાની ચૂંટણીના પરિણામો જાહેર થઇ ગયા છે. ત્રણ રાજ્યોમાં કોંગ્રેસને જીત મળી છે. કોંગ્રેસના અધ્યક્ષ રજાઓ વિતાવવા માટે તેમની બહેન પ્રિયંકા વાડ્રા સાથે શિમલા પહોચ્યા છે.

छुट्टियां मनाने शिमला पहुंचे राहुल गांधी, ढाबे पर लिया मैगी का लुत्फ

મંગળવારે તેઓ ચંડીગઢથી સડક માર્ગથી શિમલા પહોચ્યા છે.

2 57 રજા ગાળવા માટે રાહુલ ગાંધી બહેન સાથે પહોચ્યા શિમલા, ધાબા પર ખાધી મેગી

મુસાફરી દરમ્યાન રાહુલ ગાંધીએ સોલનમાં એક જગ્યાએ વિસામો કર્યો હતો અને ધાબા પર મેગીની મજા માણી હતી.

માત્ર ભાઈ-બહેન જ નહી પરંતુ પ્રિયંકા વાડ્રા સાથે તેમના બાળકો પણ શિમલા આવ્યા છે. રાહુલ ગાંધી અને તેમની બહેન શિમલાના છરાબડા સ્થિત એક ખાનગી હોટલમાં રોકાયા છે.

સુત્રોના જણાવ્યા પ્રમાણે મંગળવારે રાહુલ અને પ્રિયંકા દિલ્લીથી હવાઈ માર્ગ દ્વારા ચંડીગઢ આવ્યા અને ત્યાંથી સડક માર્ગ દ્વારા શિમલા પહોચ્યા છે.

ધાબા પર જયારે તેઓ રોકાયા હત અત્યારે તેમણે કેટલાક કોંગ્રેસ કાર્યકર્તા સાથે વાતચીત કરી હતી. અહી તેમણે મેગી પણ ખાધી હતી.