Accident/ અરવલ્લીના શામળાજી પાસે હિટ એન્ડ રન, 1 યુવકનું મોત

અરવલ્લીના લાલપુર પાસે પુર ઝડપે આવી રહેલા અજાણ્યા વાહન ચાલકે બાઇકને અડફેટે લેતા અકસ્માત સર્જાયો હતો. આ ઘટનામાં બાઈક સવાર બે યુવકો પૈકી એક યુવકનું ઘટના સ્થળે મોત નીપજ્યું હતું.

Gujarat Others
accidentt 1 અરવલ્લીના શામળાજી પાસે હિટ એન્ડ રન, 1 યુવકનું મોત

અરવલ્લીને અવારનવાર અકસ્માતની ઘટનાઓ બનતી હોય છે. ત્યારે આવામાં વધુ એક ઘટના સામે આવી છે. અરવલ્લીના લાલપુર પાસે હિટ એન્ડ રનની ઘટના સામે આવી છે. જેમાં એક યુવકનું ઘટના સ્થળે જ કરુણ મોત નીપજ્યું છે. જ્યારે અન્ય બાઈક સવાર યુવક ઈજાગ્રસ્ત થતા તેને નજીક હોસ્પિટલ લઇ જવામાં આવ્યો છે.

a 431 અરવલ્લીના શામળાજી પાસે હિટ એન્ડ રન, 1 યુવકનું મોત

આ મામલે મળતી માહિતી અનુસાર, અરવલ્લીના લાલપુર પાસે પુર ઝડપે આવી રહેલા અજાણ્યા વાહન ચાલકે બાઇકને અડફેટે લેતા અકસ્માત સર્જાયો હતો. આ ઘટનામાં બાઈક સવાર બે યુવકો પૈકી એક યુવકનું ઘટના સ્થળે મોત નીપજ્યું હતું. જ્યારે અન્ય બાઇક સવાર યુવક ઇજાગ્રસ્ત થતાં સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડાયો હતો.ધટનાની જાણ થતા શામળાજી પોલીસ અકસ્માત સ્થળે પહોંચી અને યુવકના મૃતદેહને પીએમ અર્થે હોસ્પિટલ ખસેડાયો હતો.

a 432 અરવલ્લીના શામળાજી પાસે હિટ એન્ડ રન, 1 યુવકનું મોત

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ 

દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છેત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કેઆ સમયે કોરોનાથી ડરવાની નહીંપરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળોકોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો