Ahmedabad/ સી-પ્લેન નિહાળવા શહેરીજનો પહોંચ્યા રિવરફ્રન્ટ

આજે ગુજરાતવાસીઓને એક મોટી ભેટ મળી છે. જણાવી દઇએ કે, દેશની પ્રથમ સી પ્લેન સેવા આજથી શરૂ થવા જઇ રહી છે. આ સી-પ્લેન નિહાળવા માટે ખાસ કરીને અમદાવાદીઓ રિવરફ્રન્ટ પહોંચ્યા છે. 

Ahmedabad Gujarat
sss 27 સી-પ્લેન નિહાળવા શહેરીજનો પહોંચ્યા રિવરફ્રન્ટ

આજે ગુજરાતવાસીઓને એક મોટી ભેટ મળી છે. જણાવી દઇએ કે, દેશની પ્રથમ સી પ્લેન સેવા આજથી શરૂ થવા જઇ રહી છે. આ સી-પ્લેન નિહાળવા માટે ખાસ કરીને અમદાવાદીઓ રિવરફ્રન્ટ પહોંચ્યા છે.

ઈન્દિરા ગાંધીની પુણ્યતિથિ પર રાહુલ ગાંધીએ કર્યું ટ્વીટ, પ્રિયંકાએ આ રીતે પાઠવી શ્રદ્ધાંજલિ

આપને જણાવી દઇએ કે, અમદાવાદીઓ સી-પ્લેન સેવા જોવા માટે ઉત્સુક જોવા મળ્યા હતા. દરમિયાન અમદાવાદીઓ દેશભક્તિનાં રંગમાં રંગાયેલા જોવા મળ્યા હતા. વાંસળી વગાડી ત્રિરંગો લહેરાવીને ઉત્સાહ બતાવ્યો  હતો. જણાવી દઇએ કે, આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદી કેવડિયામાં પ્રથમ વોટર એરોડ્રામનુ ઉદ્ઘાટન કર્યું હતું. કેવડીયાથી સાબરમતી રિવરફ્રન્ટ અમદાવાદ વચ્ચેની જળ વિમાની સેવાનો શુભારંભ કરાવ્યો હતો.

દિવાલમાં ફસાયેલા નાગ-નાગિનની જોડીને જોઈ ખેડૂતનું થયું મોત

ભારતની પ્રથમ વાણિજ્યક જળ વિમાની સેવા ગુજરાતનાં પ્રવાસન ક્ષેત્રને નવી ઉંચાઇ પર પહોંચાડશે તેમજ રોજગારીનું નવી તકો ઊભી કરશે. જણાવી દઇએ કે, દરરોજની 8 ટ્રીપ અમદાવાદ અને કેવડિયા વચ્ચે થશે. અંદાજે 36 કરોડ ની કિંમત એ બનેલા આ બંને ટર્મિનલનો પ્રારંભ વડાપ્રધાન નરેન્દ્ર મોદીનાં હસ્તે થયો છે. પ્રતિ વિમાનમાં 14 પ્રવાસીની ક્ષમતાવાળી શ્રેણી રબી ટાઈપ ફલોટ પ્લેન સેવા દેશની પ્રથમ સેવા બની રહી છે.