Not Set/ ગૃહમંત્રી અમિત શાહે ઓવેસીને સંસદમાં જ પ્રેમથી ખખડાવી નાખ્યા

સંસદનાં ચોમાસું સત્રમાં હાલ સંસદની કાર્યવાહી પૂર જોશમાં ચાલી રહી છે . અને શાસક પક્ષ દ્વારા સંસદમાં રજૂ કરવામા આવેલા ખરડાઓ અને દેશનાં વિવિધ વિસ્તારોનાં સાંસદો દ્રારા અનેક બાબતે પ્રશ્નો પણ પુછવામા આવતા હોય છે અને પોતાની વાત પણ રાખવામા આવતી હોય છે. આજે પણ સંસદમાં ગૃહમંત્રી અમિત શાહ દ્વારા,  POTA ખતમ કર્યા બાદ થયેલા […]

Top Stories India
amit shah owasi ગૃહમંત્રી અમિત શાહે ઓવેસીને સંસદમાં જ પ્રેમથી ખખડાવી નાખ્યા

સંસદનાં ચોમાસું સત્રમાં હાલ સંસદની કાર્યવાહી પૂર જોશમાં ચાલી રહી છે . અને શાસક પક્ષ દ્વારા સંસદમાં રજૂ કરવામા આવેલા ખરડાઓ અને દેશનાં વિવિધ વિસ્તારોનાં સાંસદો દ્રારા અનેક બાબતે પ્રશ્નો પણ પુછવામા આવતા હોય છે અને પોતાની વાત પણ રાખવામા આવતી હોય છે.

amit shah 1 ગૃહમંત્રી અમિત શાહે ઓવેસીને સંસદમાં જ પ્રેમથી ખખડાવી નાખ્યા

આજે પણ સંસદમાં ગૃહમંત્રી અમિત શાહ દ્વારા,  POTA ખતમ કર્યા બાદ થયેલા મુંબઇ હુમલા સમયે બનાવવામા આવેલા NIA કાયદામાં સંસોધન બીલ રજૂ કરવામા આવ્યું હતું. સંસદમાં બિલ રજૂ કરતા ચર્ચા પર લેવામા આવતા જોરદાર રજૂઆતો અને દલીલો કરવામા આવી હતી.

ચર્ચા સમયે રજૂ કરવામા આવેલા બિલ સંદર્ભે બોલી રહેલા BJP સાંસદ સત્ય પાલ સિંહનાં ભાષણમાં AIMIMનાં સાસંદ અસદુદ્દીન ઓવેસી દ્વારા વચ્ચેથી જ ભારે વિરોધ કરવામા આવ્યો હતો. ભારે વિરોધ કરી રહેલા સાંસદ ઓવેસીને ગૃહમંત્રી અમિત શાહ દ્વારા બોલતી બંધ ઠપકો આપવામા આવ્યો હતો. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે ઓવેસીને  રોકડું પરખાવતા કહ્યું કે ”ઓવેસી સાહેબ સાંભળવાની પણ આદત રાખો, આવી રીતે તો નહીં ચાલે”

જુઓ આ ક્લિપમાં શાહનો સપાટો………

 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.