આજનું રાશિફળ/ આ રાશિના જાતકોએ હનુમાનજીને આકડાની માળા અર્પિત કરવી, જાણો કેવું રહેશે તમારું આજનું રાશિફળ

સૂર્ય તુલા રાશિમાં ગતિ કરી રહ્યો છે, જ્યા ઉત્તરફાલ્ગુની નક્ષત્રનું સંયોગ બન્યો છે.  સૂર્યોદય 6.52 કલાકે થશે. સૂર્યાસ્ત 5.55  કલાકે થશે.

Top Stories Religious Rashifal

કિશન મહારાજ ( જ્યોતિષાચાર્ય, ટેરોટકાર્ડ રીડર)— (મો.) (9898766370,6354516412)

 

આજનું પંચાંગ:આજે 15 નવેમ્બર, શનિવારનો દિવસ અને કારતક વદ અગિયારસ છે. આ દિવસે ચંદ્ર કન્યા રાશિમાં અને સૂર્ય તુલા રાશિમાં ગતિ કરી રહ્યો છે, જ્યા ઉત્તરફાલ્ગુની નક્ષત્રનું સંયોગ બન્યો છે.  સૂર્યોદય 6.52 કલાકે થશે. સૂર્યાસ્ત 5.55  કલાકે થશે.

વ્રત અને તહેવાર / દિન વિશેષ :
હનુમાનજીને આકડાના ફૂલની માળા અર્પિત કરવી.

અગિયારસની સમાપ્તિ    :સવારે ૦૨:૩૭સુધી.નવે-૧૬

 

તારીખ:-      ૧૫-૧૧-૨૦૨૫, શનિવાર / કારતક વદ અગિયારસના ચોઘડિયા

દિવસના ચોઘડિયા
ચોઘડિયું સમય
શુભ  ૦૮:૧૫ થી ૦૯:૩૫
લાભ ૦૧:૪૫થી ૦૩:૧૦
અમૃત ૦૩:૧૦ થી ૦૪.૩૨

 

રાત્રીના ચોઘડિયા
ચોઘડિયું સમય
લાભ ૦૫:૫૫થી ૦૭:૩૨
શુભ ૦૯:૧૦ થી ૧૦:૪૮
અમૃત ૧૦:૪૮ થી ૧૨:૨૩

 

  • મેષ (અ, લ , ઈ) :-
  • નોકરીમાં તમારું વર્ચસ્વ વધશે.
  • કોઈ યોજના બને.
  • ક્રોધ પર નિયંત્રણ રાખો.
  • ઉધાર આપેલા પૈસા પાછા મળે.
  • શુભ કલર : સિલ્વર
  • શુભ અંક : ૧

 

  • વૃષભ (બ, વ, ઉ) :-
  • વિદ્યાર્થીઓ અભ્યાસમાં બેદરકાર રહેશે.
  • મનને નિયંત્રણ રાખો.
  • ઝડપથી પ્રતિક્રિયા આપવાનું ટાળો.
  • તમે રોકાણ કરો તો સારા પૈસા કમાઈ શકો.
  • શુભ કલર : સફેદ
  • શુભ અંક : ૩
  • મિથુન (ક, છ, ઘ) :-
  • મનમાં હીનતાની ભાવના રાહે.
  • પરિવારમાં સમસ્યાઓ આવશે.
  • જીવનસાથી સાથે તમારા હૃદયની લાગણીઓ શેર કરો.
  • તમારા માટે પુષ્કળ સમય હશે.
  • શુભ કલર : કેસરી
  • શુભ અંક : ૮

 

  • કર્ક (ડ , હ) :-
  • તમારા સંપર્કો વિકસિત થશે.
  • વિરોધીઓ તમારી સામે નબળા રહેશે.
  • ખોટી જગ્યાએ પૈસા ખર્ચ ન કરવા જોઈએ.
  • જીવનસાથી સામે વિચારો સ્પષ્ટ રીતે રજૂ કરો.
  • શુભ કલર : બદામી
  • શુભ અંક : ૫

 

  • સિંહ (મ , ટ) :-
  • લોકોની ટીકા થઈ શકે છે.
  • વેપારમાં મોટું રોકાણ થાય.
  • જીવનસાથી સાથે અણબનાવ થઈ શકે.
  • નાણાકીય સ્થિતિ સુધરશે.
  • શુભ કલર : લાલ
  • શુભ અંક : ૯

 

  • કન્યા (પ , ઠ, ણ) :-
  • ઘરેલું બાબતોમાં ખૂબ વ્યસ્ત રહેશો.
  • પરિવારના સભ્યો તમને પ્રેમ કરશે
  • વૈવાહિક સંબંધોમાં મધુરતા રહેશે.
  • વિવાહિત જીવનમાં ગોપનીયતા જાળવવી.
  • શુભ કલર : બ્રાઉન
  • શુભ અંક :૬

 

  • તુલા (ર , ત) :-
  • તમારી લાગણીઓને નિયંત્રણમાં રાખો.
  • નાણાકીય મુશ્કેલીઓથી રાહત આપી શકે.
  • આજનો દિવસ ખૂબ જ રોમાંચક રહેશે.
  • કાર્યસ્થળમાં પ્રગતિ થશે.
  • શુભ કલર : વાદળી
  • શુભ અંક :૪

 

  • વૃશ્વિક (ન, ય) :-
  • વિવાહિત જીવન સુખમય રહેશે.
  • મુસાફરી તમારા માટે ફાયદાકારક સાબિત થશે.
  • બીજાના મંતવ્યો ધ્યાનથી સાંભળો.
  • બિઝનેસમાં આવક વધશે
  • શુભ કલર : ગુલાબી
  • શુભ અંક :૨

 

  • ધન (ભ, ધ, ફ, ઢ) :-
  • કાર્યોમાં સફળતા મળશે.
  • વિદ્યાર્થીઓએ મહેનત કરવી પડશે.
  • પૈતૃક સંપત્તિને લઈને વિવાદ થાય..
  • નોકરીમાં કામનો બોજ આવે.
  • શુભ કલર : જાંબલી
  • શુભ અંક :૯

 

  • મકર (ખ, જ) :-
  • વેપારની દૃષ્ટિએ દિવસ સામાન્ય રહેશે.
  • લોકો તમારો લાભ લેવાનો પ્રયત્ન કરશે.
  • સમસ્યાઓનો સામનો કરવો પડશે.
  • ખોટા લોકોની સંગત ટાળો.
  • શુભ કલર : કથ્થાઈ
  • શુભ અંક :૭

 

  • કુંભ (ગ, શ, સ, ષ) :-
  • કામ સમયસર પૂર્ણ થશે.
  • નવો વ્યવસાય કરી શકો.
  • જૂના પ્રોજેક્ટ્સની સફળતા મળશે.
  • આત્મવિશ્વાસમાં વધારો થશે.
  • શુભ કલર : ભૂખરો
  • શુભ અંક :૩
  • મીન (દ, ચ, ઝ, થ) :-
  • આવકના નવા સ્ત્રોત ઉભા થાય.
  • ગંભીરતા અને ધૈર્યથી નિર્ણય લેશો.
  • પૂછ્યા વગર સલાહ ન આપો.
  • કાયદાકીય બાબતોમાં પરિણામ સારા આવે.
  • શુભ કલર : પીળો
  • શુભ અંક :૧

whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:ગણેશજી સપનામાં આવે તો એનો શો છે અર્થ? જાણીએ, શું કહે છે સ્વપ્નશાસ્ત્ર…

આ પણ વાંચો:ગણેશજીને દૂધથી બનેલા આ પંચ પ્રસાદ ધરાવો, બાપ્પાના પરમ આશિષ પ્રાપ્ત કરો…

આ પણ વાંચો:મહાદેવ અને શ્રી હરિ વિષ્ણુ સહિતના દેવી-દેવતાની પ્રદક્ષિણા કેટલી સંખ્યામાં કરવી? જાણો એના ધાર્મિક નિયમો…