Not Set/ ખરેખર અમુક સ્ત્રીઓ એક મહિનામાં આટલી વખત ઓર્ગેજ્મ મેળવી શકે છે!

‘આર્કાઈવ્સ ઓફ સેક્સ્યુઅલ બિહેવિયર’માં પબ્લિશ થયેલા એક નવા સ્ટડી માં જાણવા મળ્યું હતું કે કેટલીક સ્ત્રીઓ એક મહિનામાં 55 વખત ઓર્ગેજ્મ મેળવી શકે છે. એમાં આઘાતજનક બાબત એ હતી કે આ સ્ત્રીઓ જેમણે આવા ઓર્ગેજ્મ ઘણી વખત પ્રાપ્ત કર્યો હતો તે કોઈ પણ પુરુષ ના સંભોગ વિના મેળવ્યો હતો. જી હાં, આ સ્ત્રીઓ એ પુરુષો […]

Health & Fitness Lifestyle Relationships
girlorgasm1 ખરેખર અમુક સ્ત્રીઓ એક મહિનામાં આટલી વખત ઓર્ગેજ્મ મેળવી શકે છે!

‘આર્કાઈવ્સ ઓફ સેક્સ્યુઅલ બિહેવિયર’માં પબ્લિશ થયેલા એક નવા સ્ટડી માં જાણવા મળ્યું હતું કે કેટલીક સ્ત્રીઓ એક મહિનામાં 55 વખત ઓર્ગેજ્મ મેળવી શકે છે. એમાં આઘાતજનક બાબત એ હતી કે આ સ્ત્રીઓ જેમણે આવા ઓર્ગેજ્મ ઘણી વખત પ્રાપ્ત કર્યો હતો તે કોઈ પણ પુરુષ ના સંભોગ વિના મેળવ્યો હતો. જી હાં, આ સ્ત્રીઓ એ પુરુષો સાથે નહીં પરંતુ સ્ત્રી પાર્ટનર સાથે સેક્સ કર્યું હતું. આ સંશોધનથી સંબંધિત અન્ય ઘણા આશ્ચર્યજનક પરિણામો આવ્યા હતા.

girlorgasm2 ખરેખર અમુક સ્ત્રીઓ એક મહિનામાં આટલી વખત ઓર્ગેજ્મ મેળવી શકે છે!

સંશોધકોએ 3 જુદા જુદા કેટેગરીમાં 3 હજાર મહિલાઓ ને મૂકી. પ્રથમ શ્રેણીમાં, જે મહિલાઓનું ફર્સ્ટ પાર્ટનર પુરૂષ હતા અને બીજી શ્રેણી એ એવી મહિલાઓ જેની ફર્સ્ટ પાર્ટનર મહિલા હતી. આ પછી આ સ્ત્રીઓને સવાલ પૂછવામાં આવ્યો હતો કે તેઓ એ કેટલી વાર ઓર્ગેજ્મ કર્યું, તેઓ કેટલી વાર સેક્સુઅલ એકટીવીટીમાં સામેલ થઇ હતી અને કયા પ્રકારની સેક્સુઅલ એકટીવીટી તેઓ ને ગમે છે. સંશોધનમાં સામેલ મહિલાઓની સેક્સુઅલ પ્રવૃત્તિઓની 4 અઠવાડિયા સુધી નિરીક્ષણ કરવામાં આવ્યું હતું.

girlorgasm3 ખરેખર અમુક સ્ત્રીઓ એક મહિનામાં આટલી વખત ઓર્ગેજ્મ મેળવી શકે છે!

સંશોધન મુજબ, લેસ્બિયન સ્ત્રીઓને એક મહિનામાં 10 વખત સેક્સ કર્યું હતું, જ્યારે સામાન્ય કપલ્સે એક મહિનામાં 15 વખત સેક્સ કર્યું હતું. પરંતુ સેક્સની ફ્રિક્વેનસી નું સ્ત્રી ના ઓર્ગેજ્મ સાથે કોઈ સંબંધ ન હતો. પરંતુ મહિલા પાર્ટનર સાથે જે મહિલાઓ હતી,તે 3 ગણું વધુ ઓર્ગેજ્મ ફીલ કરતી હતી.

girlorgasm4 ખરેખર અમુક સ્ત્રીઓ એક મહિનામાં આટલી વખત ઓર્ગેજ્મ મેળવી શકે છે!

સંશોધનમાં આપવામાં આવેલા આંકડા અનુસાર, 95 ટકા પુરુષ પાર્ટનર ધરાવતી મહિલાએ જણાવ્યું હતું કે તેમના પુરુષ સાથીઓ હંમેશા ઓર્ગેજ્મ મેહસૂસ કરતા હતા જ્યારે માત્ર 73 ટકા પુરુષોએ કહ્યું કે તેમની સ્ત્રી પાર્ટનર દર વખતે ઓર્ગેજ્મ મેહસૂસ કરતી હતી.

girlorgasm5 ખરેખર અમુક સ્ત્રીઓ એક મહિનામાં આટલી વખત ઓર્ગેજ્મ મેળવી શકે છે!

પુરુષ પાર્ટનર ની સરખામણી માં સ્ત્રી પાર્ટનર ની સાથે રહેવા વાળી મહિલાઓ વધારે ઓર્ગેજ્મ મેહસૂસ કરતી હતી તેનું કારણ એ હતું કે હેટ્રોસેક્સુઅલ કપલ જયારે ઇન્ટરકોર્સ કરે ત્યારે એના માં મુખ્ય ફોકસ પેનીટ્રેટીવ સેક્સ પર હોય છે અને એમાં સ્ત્રીઓ ને ક્લાઈમેક્સ સુધી પહોંચવામાં મદદ કરે એવું જરૂરી નથી. આ પ્રક્રિયા ને મેલ ઓર્ગેજ્મ ને સેક્સ સેશન નું ફિનાલે માનવામાં આવે છે અને આ ટાઈમે મહિલા ને ઓર્ગેજ્મ પ્રાપ્ત થયું છે કે નહીં એ વાત ને ધ્યાન માં રાખવામાં આવતી નથી.