રાશિફળ/ કેવી રહેશે આપની 02/12/2020, જાણો આપનું રાશિ ભવિષ્ય

કિશન મહારાજ ( જ્યોતિષાચાર્ય, ટેરોટકાર્ડ રીડર)— (મો.) (9898766370,6354516412)

Top Stories Rashifal
00 All Rashi Main Plate545 કેવી રહેશે આપની 02/12/2020, જાણો આપનું રાશિ ભવિષ્ય

દૈનિક રાશીભવિષ્ય

કિશન મહારાજ ( જ્યોતિષાચાર્ય, ટેરોટકાર્ડ રીડર)— (મો.) (9898766370,6354516412)

શિવધારા જ્યોતિષ

આજનું પંચાંગ:

તારીખ :- ૦૨ – ૧૨ – ૨૦૨૦, બુધવાર

તિથી:- વિ. સં. ૨૦૭૭ / કારતક વદ બીજ

રાશી :- મિથુન

નક્ષત્ર:- મૃગશીર્ષ

યોગ :- સાધ્ય

કરણ:- ગર

દિન વિશેષ:-

એક મુઠો ભરીને કબૂતરને મગ નાખવા.

રાહવે નમ:” મંત્રનો જાપ ૧૦૮ વાર કરવો.

મેષ (અ, લ , ઈ) :-

  • નવી આશા જાગે
  • ગેરસમજ દૂર થાય.
  • નવી વ્યક્તિનું આગમન થાય.
  • આંખને લગતી સમસ્યા રહે.
  • શુભ કલર – નારંગી
  • શુભ નંબર – ૮

વૃષભ (બ, વ, ઉ) :-

  • લાંબા ગળાના રોકાણ માટે ઉત્તમ દિવસ છે.
  • સમસ્યા ભૂલી જશો.
  • નવી તક મળે .
  • જીવનસાથી જોડે આનંદમય દિવસ જાય.
  • શુભ કલર – સફેદ
  • શુભ નંબર – ૭

મિથુન (ક, છ, ઘ) :-

  • રોકાણમાંથી ફાયદો જણાય.
  • વખાણ થાય.
  • જૂની વાત પર મતભેદ ન થાય તેનું ધ્યાન રાખવું.
  • કાર્ય પૂર્ણ કરવામાં વિલંબ થાય.
  • શુભ કલર – જાંબલી
  • શુભ નંબર – ૫

કર્ક (ડ , હ) :-

  • કિંમતી વસ્તુનું ધ્યાન રાખવું.
  • ગુસ્સા પર કાબૂ રાખવો.
  • કામના સ્થળે સમસ્યા આવે.
  • સાધન ચલાવતાં ધ્યાન રાખવું.
  • શુભ કલર – પોપટી
  • શુભ નંબર – ૮

સિંહ (મ , ટ) :-

  • ભાઈ -બહેનની મદદ થાય.
  • તણાવવાળું વાતાવરણ ઉભું થાય.
  • સહ કર્મચારી કે મિત્રો જોડે મતભેદ ન કરવો.
  • આનંદમાં દિવસ જાય.
  • શુભ કલર – કથ્થઈ
  • શુભ નંબર – ૯

કન્યા (પ , ઠ, ણ) :-

  • બોલવામાં ખાસ ધ્યાન રાખવું.
  • વેપારમાં નફો મળે.
  • પ્રવાસના યોગ પ્રબળ બને.
  • નવા અનુભવ થાય.
  • શુભ કલર – પીળો
  • શુભ નંબર – ૬

તુલા (ર , ત) :-

  • બાળક સાથે દિવસ આનંદમય જાય.
  • યોજના અમલમાં ન મૂકાય.
  • આવકના નવા સ્ત્રોત ઉભા થાય.
  • વેપાર-ધંધામાં લાભકારક દિવસ જાય.
  • શુભ કલર – આસમાની
  • શુભ નંબર – ૪

વૃશ્વિક (ન, ય) :-

  • કાર્ય ઝડપી પૂર્ણ થાય.
  • ધારેલ કાર્ય પૂર્ણ થાય.
  • તમારા સીનીયર જોડે મતભેદ ન કરવો.
  • તમારી મહેનત રંગ લાવે.
  • શુભ કલર – ભૂરો
  • શુભ નંબર – ૩

ધન (ભ, ધ, ફ, ઢ) :-

  • આર્થિક સ્થિતિમાં સુધારો જણાય.
  • અંગત માર્ગદર્શન તમારા સબંધ સુધારે.
  • દિવસ યાદગાર બને.
  • જૂના વ્યક્તિ સાથે સંપર્ક થાય.
  • શુભ કલર – સોનેરી
  • શુભ નંબર – ૬

મકર (ખ, જ) :-

  • બિન જરૂરી ધન ખર્ચ થાય.
  • ઘણી મુશ્કેલી દૂર થાય.
  • તમારા માટે સમય મળે.
  • ભવિષ્યની યોજના બને.
  • શુભ કલર – ભગવો
  • શુભ નંબર – ૧

કુંભ (ગ, શ, સ, ષ) :-

  • સગાં – સબંધીથી આર્થિક લાભ થાય.
  • પ્રેમમાં વધારો જોવા મળે.
  • સપના સાકાર થાય.
  • ભવિષ્ય માટે નવું કાર્ય આવે.
  • શુભ કલર – પીળો
  • શુભ નંબર – ૭

મીન (દ, ચ, ઝ, થ) :-

  • ધ્યાન કરવાથી ફાયદો જણાય.
  • પગની સમસ્યા રહે.
  • મિત્રો મદદરૂપ થાય.
  • ધન ખર્ચ થાય.
  • શુભ કલર – આસમાની
  • શુભ નંબર – ૨

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…