રાશિફળ/ કેવી રહેશે આપની 04/11/2020, જાણો આપનું રાશિ ભવિષ્ય

 દૈનિક રાશિભવિષ્ય અમિત ત્રિવેદી ( જ્યોતિષાચાર્ય, ટેરોટકાર્ડ રીડર તેમજ ભાગવત કથાકાર) — (મો) 9825522235   (ઈ-મેલ) harisahitya@gmail.com આજનું પંચાંગ તારીખ – તા. 4 નવેમ્બર 2020, બુધવાર તિથિ – આસો વદ ચોથ રાશિ – વૃષભ (બ,વ,ઉ), બપોરે 3.43 પછી મિથુન (ક,છ,ઘ) નક્ષત્ર – મૃગશીર્ષ યોગ – શીવ કરણ – બવ દિન વિશેષ – લાભ ચોઘડીયું – સવારે […]

Rashifal
Amit Trivedi કેવી રહેશે આપની 04/11/2020, જાણો આપનું રાશિ ભવિષ્ય

 દૈનિક રાશિભવિષ્ય

અમિત ત્રિવેદી ( જ્યોતિષાચાર્ય, ટેરોટકાર્ડ રીડર તેમજ ભાગવત કથાકાર) — (મો) 9825522235   (ઈ-મેલ) harisahitya@gmail.com

આજનું પંચાંગ

  • તારીખ – તા. 4 નવેમ્બર 2020, બુધવાર
  • તિથિ – આસો વદ ચોથ
  • રાશિ – વૃષભ (બ,વ,ઉ), બપોરે 3.43 પછી મિથુન (ક,છ,ઘ)
  • નક્ષત્ર – મૃગશીર્ષ
  • યોગ – શીવ
  • કરણ – બવ

દિન વિશેષ –

  • લાભ ચોઘડીયું – સવારે 6.48 થી 8.12
  • સંકટચોથ
  • ચંદ્રોદય રાત્રે 8.49
  • આવતીકાલની શુભ દિવસમાં ગણતરી નથી

 ( આજનો દિવસ શુભ વિતાવવા માટે પ્રત્યેક રાશિએ શું કરવું ? તેની માહિતી રાશિફળના અંતે મૂકવામાં આવી છે. )

* મેષ (અ,લ,ઈ) –

  • ગુસ્સા ઉપર કાબૂ રાખજો
  • લાગણી દુભાઈ શકે છે
  • બપોર પછી પ્રવાસના યોગ છે
  • સરકારી ક્ષેત્રે કાર્યરત થવાના યોગ છે

* વૃષભ (બ,વ,ઉ) –

  • કરેલું નિરર્થક જઈ શકે
  • મનમાં મૂંઝવણ વધુ રહે
  • પેટની બિમારીથી સાચવજો
  • બપોર પછી ધનલાભ રહે

* મિથુન (ક,છ,ઘ) –

  • પરિવારમાં મુશ્કેલી જણાય
  • પિતા સાથે મતભેદ રહે
  • મોટાભાઈ બહેન સાથે સંયમ રાખવો
  • મગજમાં કોઈ વાત સ્પષ્ટ ન થાય

* કર્ક (ડ,હ) –

  • વધારે ગુસ્સે ન થવું
  • ઇલેક્ટ્રોનિક ક્ષેત્રે લાભ
  • પ્રવાસના યોગ છે
  • નોકરીમાં નવા લાભ મળે

* સિંહ (મ,ટ) –

  • વેપારમાં મૂંઝવણ જણાય
  • ઘરમાં શાંતિ જાળવવી
  • કોઈ ખોટા પેંતરાબાજીમાં ફસાવું નહીં
  • મોડી સાંજે શાંતિ જળવાશે

* કન્યા (પ,ઠ,ણ) –

  • સહકાર્યકર્તાઓથી મૂંઝવણ થાય
  • કમિશન દલાલીની આવકો અટવાય
  • કોઈ મિલન-મુલાકાત હોય તો સાવધાન
  • આજે મન સ્થિર રાખવું પડશે

* તુલા (ર,ત) –

  • આરોગ્ય જાળવજો
  • મન થોડું વિચલીત રહે
  • શત્રુપીડાથી સાવધાન
  • મોડી સાંજે જીવનસાથી સાથે નજદિકી વધે

* વૃશ્ચિક (ન,ય) –

  • મનમાં આધ્યાત્મિકતા વધશે
  • થોડો પસ્તાવાનો ભાવ આવશે
  • મન શાંત રાખવું
  • સંબંધો નબળા પડી શકે છે

* ધન (ભ,ધ,ફ,ઢ) –

  • ઋતુગત બિમારીથી સાવધાન
  • સરકારી લાભ મળે
  • વિદ્વાનવ્યક્તિથી લાભ
  • વિજાતીય આકર્ષણ વધી શકે છે

* મકર (ખ,જ) –

  • સંતાન સાથે મતભેદથી દૂર રહેવું
  • આવકની તકો વધે
  • સેવાકીય વૃત્તિ વધશે
  • પ્રવાસની શક્યતા છે

* કુંભ (ગ,શ,સ,ષ) –

  • હૃદયમાં કડવા ભાવ ન લાવવા
  • બહારના વ્યક્તિની ડખલગીરીથી બચવું
  • એકાઉન્ટક્ષેત્રે સફળતા
  • મેડીકલ ક્ષેત્રે જોડાયેલા માટે શુભ

* મીન (દ,ચ,ઝ,થ) –

  • ઘરમાં બોલેલું અવળું પડી શકે
  • બપોર પછી પ્રવાસ રહે
  • મન થોડું વધું વિક્ષિપ્ત થાય
  • કુંવારા હશો તો નોકરીમાં પ્રેમ સંબંધ થઈ શકે

* આજનો દિવસ શુભ વિતાવવા બધી જ રાશિ માટે એક ઉપાય – આજે ગણેશજીને ગોળ ધરાવવો.

નોંધ – જ્યોતિષ માર્ગદર્શન માટે આપ મારો સંપર્ક કરી શકો છો.

 (1) હાલ કોરોના સંક્રમણ ચાલી રહ્યું છે માટે સરકારી આદેશોનું પાલન કરવું (2) મૂળ જન્મકુંડળના આધારે દૈનિક રાશિફળમાં ફેરફાર હોઈ શકે છે. ઈતિ શુભમ્.