Gujarat/ #CoronaUpdate/ 954 નવા પોઝિટિવ કેસ સાથે કુલ આંકડો પહોંચ્યો 175633

મંતવ્ય ન્યૂઝ બ્રેકિંગ કોરોના અપડેટ – ગુજરાત – તા. 03 નવેમ્બર ’2020 ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં કોરોના નવા કેસની સંખ્યા – 954 રાજ્યમાં કુલ કેસનો આંકડો પહોંચ્યો  – 175633 ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં લોકોનાં મૃત્યુ – 06 રાજ્યમાં અત્યાર સુધીમાં કોરોનાનાં કારણે મરણજનારની સંખ્યા –  3734 રાજ્યમા આજે ડિસ્ચાર્જ થયેલા દર્દીઓની સંખ્યા – 1197 ગુજરાતમાં […]

Top Stories Gujarat Others
kashmir 3 #CoronaUpdate/ 954 નવા પોઝિટિવ કેસ સાથે કુલ આંકડો પહોંચ્યો 175633

મંતવ્ય ન્યૂઝ બ્રેકિંગ
કોરોના અપડેટ – ગુજરાત – તા. 03 નવેમ્બર ’2020

  • ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં કોરોના નવા કેસની સંખ્યા – 954
  • રાજ્યમાં કુલ કેસનો આંકડો પહોંચ્યો  – 175633
  • ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં લોકોનાં મૃત્યુ – 06
  • રાજ્યમાં અત્યાર સુધીમાં કોરોનાનાં કારણે મરણજનારની સંખ્યા –  3734
  • રાજ્યમા આજે ડિસ્ચાર્જ થયેલા દર્દીઓની સંખ્યા – 1197
  • ગુજરાતમાં સાજા થયેલા કુલ દર્દીઓની સંખ્યા –  159448
  • રાજ્યમાં કુલ એક્ટિવ કેસોની સંખ્યા – 12451
  • રાજ્યમાં આજે કરાયેલા કુલ ટેસ્ટની સંખ્યા –  52739
  • રાજયમાાં‍અત્યાર‍ સુધીમાં કરવામાં આવેલ ટેસ્ટની સંખ્યા –   6210550
  • રાજ્યના‍ં જુદા‍ જુદા‍ જીલ્લાઓમાં આજની‍ તારીખે‍ ક્વોરેન્ટાઇન કુલ વ્યક્તિ  –  505903

સરકાર દ્વારા જાહેર કરવામાં આવતું કોરોના બુલેટીન…. Press Brief 03.11.2020