રાશિફળ/ કેવી રહેશે આપની 19/12/2020, જાણો આપનું રાશિ ભવિષ્ય

કિશન મહારાજ ( જ્યોતિષાચાર્ય, ટેરોટકાર્ડ રીડર)— (મો.) (9898766370,6354516412)

Top Stories Rashifal
00 All Rashi Main Plate545 1 કેવી રહેશે આપની 19/12/2020, જાણો આપનું રાશિ ભવિષ્ય

દૈનિક રાશીભવિષ્ય

કિશન મહારાજ ( જ્યોતિષાચાર્ય, ટેરોટકાર્ડ રીડર)— (મો.) (9898766370,6354516412)

શિવધારા જ્યોતિષ

આજનું પંચાંગ:

તારીખ :- ૧૯- ૧૨ – ૨૦૨૦, શનિવાર

તિથી:- વિ. સં. ૨૦૭૭ / માગશર સુદ પાંચમ

રાશી :- મકર

નક્ષત્ર:- ધનિષ્ઠા

યોગ :- હર્ષણ

કરણ:- બાલવ

દિન વિશેષ:-

સ્ટીલની વાડકી લેવી તેમાં ખીર ભરવી તુલસીનું પાન મુકવું. રોજ સાંજે મુકવું અને સવારે આરોગી લેવું. નોંકરી ધંધો સારો ચાલે.

મેષ (અ, લ , ઈ) :-

  • બિનજરૂરી ખર્ચ થાય.
  • સ્વાસ્થને લગતી સમસ્યા રહે.
  • આળસ રહ્યા કરે.
  • જુસ્સામાં વધારો થાય.
  • શુભ કલર – ભૂરો
  • શુભ નંબર – ૪

વૃષભ (બ, વ, ઉ) :-

  • મિત્રો તરફથી નાણાકીય મદદ થાય.
  • કાર્યક્ષેત્રમાં સફળતા મળે.
  • કામમાં ચિવટતાની ખાસ જરૂર છે.
  • મનમાં ભરાયેલ વસ્તુ કે વાત બહાર આવે.
  • શુભ કલર – લાલ
  • શુભ નંબર – ૨

મિથુન (ક, છ, ઘ) :-

  • માનસિક સ્વાસ્થ જાળવવું.
  • પૈસાની અગત્યતા સંજય.
  • પરીવાર સાથે ગપસપ કરતા દિવસ જાય.
  • પ્રિય પાત્ર જોડે સારું બને.
  • શુભ કલર – જાંબલી
  • શુભ નંબર – ૯

કર્ક (ડ , હ) :-

  • આર્થિક હાની થવાની શક્યતા છે.
  • મનગમતું કાર્ય થાય.
  • કાર્યના સ્થળે વખાણ થાય.
  • નવા સહ્સ્યો બહાર આવી શકે છે.
  • શુભ કલર – લીલો
  • શુભ નંબર – ૪

સિંહ (મ , ટ) :-

  • માનસિક તણાવ ન રાખવો.
  • મૂડી રોકાણ માટેની નવી તકો ઉભી થાય.
  • ફાયદો જણાય.
  • જીવનસાથી જોડે મતભેદ થાય.
  • શુભ કલર – સોનેરી
  • શુભ નંબર – ૮

કન્યા (પ , ઠ, ણ) :-

  • રચનાત્મક કાર્ય થાય.
  • માતા – પિતાના આશીર્વાદ લેવા.
  • કામનું દબાણ વધે.
  • મોસાળ પક્ષથી ફાયદો જણાય.
  • શુભ કલર – ગુલાબી
  • શુભ નંબર – ૮

તુલા (ર , ત) :-

  •  સ્વાસ્થ સાચવવું.
  • જમીન – મકાન માટે દિવસ સારો રહે.
  • મહેનત રંગ લાવે.
  • એકલા સમય પસાર કરવાનું મન થાય.
  • શુભ કલર – પોપટી
  • શુભ નંબર – ૨

વૃશ્વિક (ન, ય) :-

  • હિંમતમાં વધારો થાય.
  • પૈસાની લેવડ – દેવડ કરવી નહિ.
  • મોટા નિર્ણય લેવાય.
  • જુસ્સામાં વધારો થાય.
  • શુભ કલર – રાખોડી
  • શુભ નંબર – ૪

ધન (ભ, ધ, ફ, ઢ) :-

  • અણધારી ભેટ મળે.
  • લગ્નયોગ પ્રબળ બને.
  • ધાર્મિક સ્થળની મુલાકાત થાય.
  • સાધન ચાલવતા ધ્યાન રાખવું.
  • શુભ કલર – સોનેરી
  • શુભ નંબર – ૨

મકર (ખ, જ) :-

  • જીવનસાથી જોડે મોટી યોજના બને.
  • કોઈ આમંત્રણ મળે.
  • ખુશમાં દિવસ જાય.
  • પેટની સમસ્યા રહે.
  • શુભ કલર – કેસરી
  • શુભ નંબર – ૫

કુંભ (ગ, શ, સ, ષ) :-

  • તબિયત સાચવવી.
  • લગ્નયોગ ખૂબ સારા છે.
  • મહેનત વધારે કરવી.
  • મગજ પર કાબૂ રાખવો.
  • શુભ કલર – રાતો
  • શુભ નંબર – ૭

મીન (દ, ચ, ઝ, થ) :-

  • વિચાર બદલાયા કરે.
  • પરિવારની તબિયત સાચવવી.
  • નવા સપના જોવાય.
  • પસંદગીના કાર્ય પૂર્ણ થાય.
  • શુભ કલર – આસમાની
  • શુભ નંબર – ૩

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…