Not Set/ Hyundai ની પહેલી Grand i10 NIOS તૈયાર, આ મહિને થશે લોન્ચ

કાર નિર્માતા હ્યુન્ડાઇ મોટર ઇન્ડિયા લિમિટેડે સોમવારે પોતાના પ્લાન્ટમાંથી પ્રથમ ગ્રાન્ડ આઇ 10 નિઓસને બહાર કાઢી હતી. કંપનીએ જ આ માહિતી આપી છે. કંપનીનાં મેનેજિંગ ડિરેક્ટર અને સીઈઓ એસ.એસ.કિમ દ્વારા કંપનીએ નિવેદનમાં જણાવ્યુ કે, ‘હ્યુન્ડાઇ  માટે આ ગર્વની ક્ષણ છે. અમારી આઈ 10 બ્રાન્ડ (આઇ 10 અને ગ્રાન્ડ આઇ 10) નાં વિશ્વભરમાં 27 લાખ સંતોષકારક […]

Tech & Auto
hyundai grand i10 nios grille m Hyundai ની પહેલી Grand i10 NIOS તૈયાર, આ મહિને થશે લોન્ચ

કાર નિર્માતા હ્યુન્ડાઇ મોટર ઇન્ડિયા લિમિટેડે સોમવારે પોતાના પ્લાન્ટમાંથી પ્રથમ ગ્રાન્ડ આઇ 10 નિઓસને બહાર કાઢી હતી. કંપનીએ જ આ માહિતી આપી છે. કંપનીનાં મેનેજિંગ ડિરેક્ટર અને સીઈઓ એસ.એસ.કિમ દ્વારા કંપનીએ નિવેદનમાં જણાવ્યુ કે, ‘હ્યુન્ડાઇ  માટે આ ગર્વની ક્ષણ છે. અમારી આઈ 10 બ્રાન્ડ (આઇ 10 અને ગ્રાન્ડ આઇ 10) નાં વિશ્વભરમાં 27 લાખ સંતોષકારક ગ્રાહકો છે અને આ સૌથી વધુ પસંદીદા હેચબેક છે.’

Nios1 Hyundai ની પહેલી Grand i10 NIOS તૈયાર, આ મહિને થશે લોન્ચ

તેમણે કહ્યું, ‘આજે આપકાર નિર્માતા હ્યુન્ડાઇ મોટર ઇન્ડિયા લિમિટેડે સોમવારે પોતાના પ્લાન્ટમાંથી પ્રથમ ગ્રાન્ડ આઇ 10 નિઓસને બહાર કાઢી હતી. કંપનીએ જ આ માહિતી આપી છે. કંપનીનાં મેનેજિંગ ણે એકવાર ફરીથી ગ્લોબલ ફર્સ્ટ સાથે ઇતિહાસ રચવા જઈ રહ્યા છીએ અને ત્રીજી પેઢીનાં ગ્રાન્ડ આઇ 10-નિઓસ લોન્ચ કરીશું, જે હેચબેક સેગમેન્ટમાં એક નવો બેંચમાર્ક સ્થાપિત કરશે અને અમારા ગ્રાહકો માટે એક મહાન માલિકીનો અનુભવ લાવશે.’

hyundai grand i10 nios side profile 1565592942 Hyundai ની પહેલી Grand i10 NIOS તૈયાર, આ મહિને થશે લોન્ચ

હ્યુન્ડાઇ ગ્રાન્ડ આઇ 10 નિઓસ છ રંગો ફાયરી રેડ, પોલર વ્હાઇટ, ટાઇફૂન સિલ્વર, ટાઇટન ગ્રે, એક્વા ટીલ અને આલ્ફા બ્લૂ રંગમાં ઉપલબ્ધ હશે અને તેની કિંમત 5 થી 7.65 લાખ રૂપિયાની વચ્ચે હશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.