Not Set/ જો તમે પણ કાગળના કપમાં ચા પીવાના શોખીન છો તો તમારી આ ટેવને બદલો

આજે લગભગ દરેક વ્યક્તિ ચા પીવાના શોખીન છે. ચા પ્રેમીઓ તમને દરેક ખૂણા પર ચાની ચુસકી લેતા જોવા છે અને ઘણી વખત તમે ચાલતા-ફરતા પણ ચા પીવા રોકાઇ જાઓ છો. ઘણી વખત ચાના કપની ડિઝાઇન જોઈને કોઈને પણ ચા પીવાનું મન થાય છે. પરંતુ જો તમે પણ કાગળના કપમાં ચા પીતા હોય તો તમારે એલર્ટ […]

Lifestyle
tea જો તમે પણ કાગળના કપમાં ચા પીવાના શોખીન છો તો તમારી આ ટેવને બદલો

આજે લગભગ દરેક વ્યક્તિ ચા પીવાના શોખીન છે. ચા પ્રેમીઓ તમને દરેક ખૂણા પર ચાની ચુસકી લેતા જોવા છે અને ઘણી વખત તમે ચાલતા-ફરતા પણ ચા પીવા રોકાઇ જાઓ છો. ઘણી વખત ચાના કપની ડિઝાઇન જોઈને કોઈને પણ ચા પીવાનું મન થાય છે. પરંતુ જો તમે પણ કાગળના કપમાં ચા પીતા હોય તો તમારે એલર્ટ રહેવાની જરૂર છે. આમ કરવાથી તમારા સ્વાસ્થ્ય પર અસર થઇ શકે છે. જો તમને પણ કાગળના કપમાં ચા પીવાનું ગમે છે, તો તમે તમારી આદત બદલો.

Image result for know-how-a-disposable-paper-cup-can-affect-on-your-

કાગળના કપમાં ચા પીવાના ગેરફાયદા શું છે? જાણો
તાજેતરના એવું જાણવા મળ્યું છે કે જો કોઈ વ્યક્તિ કાગળના કપમાં દિવસમાં ત્રણ વખત ચા પીવે છે, તો શરીરમાં પ્લાસ્ટિકના 75,000 સુક્ષ્મ કણો જાય છે. હવે તમે ફક્ત અનુમાન કરી શકો છો કે કાગળમાંથી બનાવેલા કપનો એકવાર ઉપયોગ કરવો તે કેટલું નુકસાનકારક છે.

વારંવાર થતા યુરીન ઇન્ફેકશનથી છૂટકારો મેળવવા ચોખાના પાણીનો કરો ઉપયોગ, આ રીતે બનાવો

Image result for know-how-a-disposable-paper-cup-can-affect-on-your-drink

આઈઆઈટી ખડગપુરએ પેપર કપમાં ચા પીવા પર એક અભ્યાસ કર્યો છે, જેમાં સ્વાસ્થ્ય પર થતી અસરો વિશે જણાવાયું છે.

Image result for drinking tea plastic cup with women

તાજેતરના અધ્યયન મુજબ પુષ્ટિ મળી છે કે આવા કપમાં પ્લાસ્ટિક અને અન્ય હાનિકારક પદાર્થો ગરમ પ્રવાહી પદાર્થોને દૂષિત કરે છે. આ કપ બનાવવા માટે હાઇડ્રોફોબિક ફિલ્મનું એક સ્તર ચઢાવવામાં આવે છે, જે મોટે ભાગે પ્લાસ્ટિકથી બનેલો છે. તેની મદદથી કપમાં પ્રવાહી રહે છે, પરંતુ આ સ્તર પર ગરમ પાણી જતા 15 મિનિટની અંદર જ ઓગળવા માંડે છે.