Not Set/ આ વસ્તુ સાથે ખાશો કેળા તો મળશે આટલા રોગ સામે રક્ષણ, તેના ફાયદા છે જબરદસ્ત

કેળા સાથે દૂધનું સેવન કરવાથી શરીર માટે ખૂબ સારું છે. ખાસ કરીને બાળકોને દૂધ સાથે કેળા ખવડાવવામાં આવે છે. જે લોકો વર્કઆઉટ કરે છે તેઓ પણ દૂધ અને કેળા સાથે લેવાનું પસંદ કરે છે. સ્વાસ્થ્ય માટે તેના જબરદસ્ત ફાયદા છે. જો કે, આ માટે તમારે દૂધ અને કેળાનો યોગ્ય રીતે ઉપયોગ કરવો પડશે. કેળા અને […]

Lifestyle
banana 1 આ વસ્તુ સાથે ખાશો કેળા તો મળશે આટલા રોગ સામે રક્ષણ, તેના ફાયદા છે જબરદસ્ત

કેળા સાથે દૂધનું સેવન કરવાથી શરીર માટે ખૂબ સારું છે. ખાસ કરીને બાળકોને દૂધ સાથે કેળા ખવડાવવામાં આવે છે. જે લોકો વર્કઆઉટ કરે છે તેઓ પણ દૂધ અને કેળા સાથે લેવાનું પસંદ કરે છે. સ્વાસ્થ્ય માટે તેના જબરદસ્ત ફાયદા છે. જો કે, આ માટે તમારે દૂધ અને કેળાનો યોગ્ય રીતે ઉપયોગ કરવો પડશે. કેળા અને દુધનું મિલ્ક શેક બનાવીને તેનું સેવન કરી શકાય છે. આનાથી સ્વાસ્થ્યની સાથે શરીરને ઉર્જા મળે છે, ચાલો આપણે જાણીએ કે દૂધ અને કેળા એક સાથે ખાવાથી શું ફાયદો થઈ શકે છે.

કેળાના શેકમાં વિટામિન બી, વિટામિન બી 6 પુષ્કળ પ્રમાણમાં મળી આવે છે. આ સિવાય તેમાં ફાયબરની માત્રા પણ ખૂબ જ સારી છે. તે પાચનતંત્રને ખૂબ ફાયદો કરે છે. કેળાના શેક કબજિયાત અને પેટ માટે ખૂબ ફાયદાકારક છે.

 

 

કેળા અને  ઓટમીલ

કેળાને ઓટમીલ સાથે ખાવાથી ડાયાબિટીઝ, બીપી, અને હાર્ટપ્રોબલેસ સામે રક્ષણ મળે છે. ટ્રિપ્ટોફન કેળામાં જોવા મળે છે, જે સેરોટોનિનના સ્ત્રાવમાં મદદ કરે છે. સારી ઉંઘ માંટે તે ખૂબ ફાયદાકારક છે. જે લોકોની ઉંઘ ઓછી હોય છે તેઓ કેળાના શેકનું સેવન કરી શકે છે.

કેળાના શેકમાં વિટામિન સી જોવા મળે છે. વિટામિન સી રોગપ્રતિકારક શક્તિ વધારે છે. સાથે જ શ્વેત રક્તકણો વધારવામાં પણ મદદ કરે છે.

દૂધ સાથે આટલી વસ્તુ આવે છે વિરુદ્ધ આહાર માં જેને ભૂલથી પણ ન ખાવ - Gujaratidayro

હેન્ડ વૉશ અને સેનિટાઇઝરના ઉપયોગથી તમારા હાથ ડ્રાઇ થઇ જાય છે તો અપનાવો આ ટિપ્સ

કિડનીની સમસ્યાઓ દૂર થાય
કેળાના શેકમાં કેટલાક ઘટકો જોવા મળે છે, જે મીઠાની આડઅસર દૂર કરે છે.

હૃદયને સ્વસ્થ રાખે છે
કેળામાં પોટેશિયમ પુષ્કળ પ્રમાણમાં હોય છે. તે હૃદયને લગતી સમસ્યાઓ ઘટાડવામાં મદદ કરે છે. સાથોસાથ સ્ટ્રોકની સંભાવના ઓછી કરે છે.

કેળાના શેકને બનાવામાં બહુ મહેનત લાગતી નથી. બે કેળા લો અને તેમા નાના નાના ટૂકડા કરો. પછી એક કપ દૂધ સાથે મિક્સ કરો. છેલ્લે તેમાં બે ચમચી મધ નાખો.