Not Set/ કેન્સર સહિત આ બીમારીઓથી દૂર રહેવું છે તો, દરરોજ કરો બોક ચોયનું સેવન

ભારતમાં અનેક પ્રકારના શાકભાજી ઉગાડવામાં આવે છે. પરંતુ આજે અમે જે શાકભાજી વિશે તમને જણાવવા જઈ રહ્યા છીએ તે ચીની પત્તા કોબી તરીકે ઓળખાય છે. તેને કોબીનો એક પ્રકાર કહેવાય છે. બોક ચોયમાં વિટામિન, આયર્ન, પ્રોટીન, ગ્લુકોસિનોલેટ્સ, સલ્ફર અને એન્ટી-ઓક્સિડન્ટ ગુણ હોય છે. આવી સ્થિતિમાં આજે અમે તમને બોક ચોયના ફાયદાઓ વિશે જણાવવા જઈ રહ્યા […]

Lifestyle
bok choy કેન્સર સહિત આ બીમારીઓથી દૂર રહેવું છે તો, દરરોજ કરો બોક ચોયનું સેવન

ભારતમાં અનેક પ્રકારના શાકભાજી ઉગાડવામાં આવે છે. પરંતુ આજે અમે જે શાકભાજી વિશે તમને જણાવવા જઈ રહ્યા છીએ તે ચીની પત્તા કોબી તરીકે ઓળખાય છે. તેને કોબીનો એક પ્રકાર કહેવાય છે. બોક ચોયમાં વિટામિન, આયર્ન, પ્રોટીન, ગ્લુકોસિનોલેટ્સ, સલ્ફર અને એન્ટી-ઓક્સિડન્ટ ગુણ હોય છે. આવી સ્થિતિમાં આજે અમે તમને બોક ચોયના ફાયદાઓ વિશે જણાવવા જઈ રહ્યા છીએ, ચાલો જાણીએ.

બોક ચોય ખાવાના ફાયદા
થાઇરોઇડને નિયંત્રણમાં રાખે છે- બોક ચોયનો ઉપયોગ થાઇરોઇડ ગ્રંથીઓને વધુ સારી રીતે કાર્ય કરવામાં મદદ કરે છે. જેની સાથે તે થાઇરોઇડ સામે રક્ષણ આપે છે.

Pak choj urozhaj કેન્સર સહિત આ બીમારીઓથી દૂર રહેવું છે તો, દરરોજ કરો બોક ચોયનું સેવન

કેન્સર સામે નિવારણ- બોક ચોયમાં ગ્લુકોસિનોલેટ્સ તત્વ જોવા મળે છે. આ કેન્સરના કોષોને શરીરમાં વધતા અટકાવે છે. તે સ્તન, યકૃત અને કિડનીના કેન્સર સામે રક્ષણ આપે છે.

સિગરેટ માત્ર ફેફસા જ નહીં પરંતુ સેક્સ લાઇફને પણ કરે છે બરબાદ, જાણો કેવી રીતે

Buy Generic 3, 500 Seeds Bok Choy (Pak Choi) Online at Low Prices in India  - Amazon.in

હાડકાં મજબૂત બને– બોક ચોયમાં કેલ્શિયમ, પ્રોટીન, વિટામિન, ફોસ્ફરસ વગેરે તત્વો હોવાને કારણે મજબૂતી મળે છે. આવી સ્થિતિમાં, સંધિવા અને ફેક્ચર થવાનું જોખમ અનેક ગણું ઓછું છે.

મેગ્નેશિયમ, વિટામિન્સ અને એન્ટી -ઓક્સિડેન્ટ ગુણધર્મોને કારણે બોક ચોય બ્લડ પ્રેશરને નિયંત્રણમાં રાખે છે. આવી સ્થિતિમાં, હાર્ટ એટેક, સ્ટોકનું જોખમ ઓછું થાય છે.

Bok Choy – Farmer & Son

આ લોકોએ બોક ચોયનું સેવન ન કરવું જોઈએ
લોહી પાતળા કરવા માટેની દવાઓ જે લોકો પહેલેથી લે છે. તેઓએ બોક ચોયનું સેવન કરવાનું ટાળવું જોઈએ.