Kutch News : પૂર્વ કચ્છ ગાંધીધામની ડ્રગ્સ ડીસ્પોઝલ કમીટી દ્વારા માદક પદાર્થના મુદ્દામાલનો નાશ કરવામાં આવ્યો હતો. જેમાં કુલ 11 ગુનામાં કબજે કરાયેલો 302 કિલો 766 ગ્રામ 14 મિલી ગ્રામ NDPS નો મુદ્દામાલનો નાશ કરવામાં આવ્યો હતો.
જેમાં ગાંજો, ભાગની ગોળી, પોષ ડોડા પાવડર, પોષ ડોડા ઠાલીયા, હેરોઈન, કોકેઈન સહિતના ડ્રગ્સનો નાશ કરવામાં આવ્યો હતો.
જેમાં કુલ રૂપિયા 1.76 કરોડના નશીલા પદાર્થનો નાશ કરવામાં આવ્યો હતો. આ નશીલા પદાર્થોનો કંપનીના ઇન્સીરેશન પ્લાન્ટમાં મુદ્દામાલ વારફરતી ભઠ્ઠીમાં નાખી સળગાવી વૈજ્ઞાનીક પધ્ધતીથી પર્યાવરણને નુકશાન ન થાય તે રીતે 1100° તાપમાનમાં નાશ કરવામાં આવ્યો હતો.
આ પણ વાંચો:ગુજરાત પોલીસ રસ્તામાં ઉતરતાં અસમાજીક તત્વોમાં ફફડાટ
આ પણ વાંચો:ગુજરાત પોલીસ ગુનેગારોને કાયદાનો પાઠ ભણાવવા આજથી જોવા મળશે એક્શનમાં
આ પણ વાંચો:અસમાજીક તત્વોના આતંકને રોકવા ગુજરાત પોલીસ એક્શનમાં