eid/ ઉર્ફી જાવેદે અનોખી રીતે ફેન્સને પાઠવી ઈદની શુભેચ્છા, જુઓ વીડિયો

ઉર્ફીનો આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં ઉર્ફી સાડી સાથે રિવિલિંગ બ્લાઉઝ પહેરીને ડાન્સ કરી રહી છે…

Trending Entertainment
in-a-unique-way-urfi-javed-congratulated-the-fans-on-eid

ઈદનો તહેવાર 3 મેના રોજ દેશભરમાં ધામધૂમથી ઉજવવામાં આવશે. આવી સ્થિતિમાં પોતાની ડ્રેસિંગ સેન્સને કારણે લાઈમલાઈટમાં રહેલ ઉર્ફી જાવેદે અલગ અંદાજમાં ચાહકોને ઈદ-ઉલ-ફિત્રની શુભકામનાઓ પાઠવી છે. ઉર્ફીનો આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં ઉર્ફી સાડી સાથે રિવિલિંગ બ્લાઉઝ પહેરીને ડાન્સ કરી રહી છે.

https://www.instagram.com/reel/CdDqFgclQ0I/?utm_source=ig_web_copy_link

આ વીડિયોમાં ઉર્ફી જાવેદ ઈદના ગીત પર ડાન્સ કરતી જોવા મળી રહ્યો છે. આ સાથે જ દરેકને ખાસ અંદાજમાં ઈદની શુભકામનાઓ પાઠવી રહી છે. ઉર્ફીની આ અનોખી સ્ટાઈલ સોશિયલ મીડિયા પર જોઈને ચર્ચામાં આવી ગઈ હતી.

https://www.instagram.com/reel/CdC0zWKIcKK/?utm_source=ig_web_copy_link

આ વીડિયોમાં ઉર્ફીએ બ્લુ લાઈટ અને ડાર્ક કોમ્બિનેશન સાડી પહેરી છે અને તે ફ્લોન્ટ કરતી જોવા મળી રહી છે.

ઉર્ફીએ આ વીડિયો સોશિયલ મીડિયા પર શેર કર્યો છે. વીડિયો શેર કરતા ઉર્ફીએ કેપ્શનમાં લખ્યું- ‘આ સુંદર ગીત સાથે તમને બધાને ઈદ મુબારક.’