Not Set/ અમદાવાદમાં આંગડિયા પેઢીના કર્મચારીઓને લૂંટીને ફરાર થયેલા 3 આરોપી પોલીસના સંકજામાં

અમદાવાદમાં આંગડિયા પેઢીના કર્મીને લૂટીને ફરાર થયેલા લૂંટારૂઓ પોલીસના સંકજામાં આવી ગયા છે

Top Stories Gujarat
7 7 અમદાવાદમાં આંગડિયા પેઢીના કર્મચારીઓને લૂંટીને ફરાર થયેલા 3 આરોપી પોલીસના સંકજામાં

અમદાવાદમાં આંગડિયા પેઢીના કર્મી લૂંટાયા
ક્રાઇમ બ્રાંચે 3 આરોપીની કરી ધરપકડ
4.5 લાખના રોકડ, દાગીના કરાયા કબ્જે
આંગડિયા પેઢીના કર્મી પર કરાયું ફાયરીંગ
ઉસ્માનપુરા હયાત હોટલ નજીકની ઘટના
3 રાઉન્ડ ફાયરીંગ કરી લૂંટની ઘટના
ફાયરીંગમાં એક વ્યક્તિ થયો ઇજાગ્રસ્ત
બે બાઇક પર ત્રણ લોકો આવ્યા હતા\

કોરોનાકાળમાં ચોરી અને લૂંટના બનાવો ખુબ વધી ગયા છે,અમદાવાદમાં આંગડિયા પેઢીના કર્મીને લૂટીને ફરાર થયેલા લૂંટારૂઓ પોલીસના સંકજામાં આવી ગયા છે.શહેરની ક્રાઇમ બ્રાંચે 3 આરોપીની ધરપકડ કરી છે.આ તમામ આરોપીઓ પાસેથી 4,5 લાખ રોકડા અને સોનાના દાગીના મળી આવ્યા  હતા .આંગટિયા પેઢીના કર્મી પર ફાયરિંગ કરીને લૂંટ ચલાવવામાં આવી હતી આ ઘટના ઉસ્માનપુરા હયાત હોટસની પાસે બની હતા, આ 3 આરોપીએ પહેલાથી જ પ્રીપ્લાન તૈયાર લૂંટનો કર્યો હતો. અને આ લૂંટની ઘટનાને અંજામ આપ્યો હતો. ,હવામાં 3 રાઉન્ડ ફાયરિંગ પણ કર્યું હતું આ ઘટનામાં એક વ્યક્તિ ઇજાગ્રસ્ત થયો હતો. આ ઘટનામાં બે બાઇક પર 3 લોકો આવ્યા હતા, આ ઘટનાની જાણ થતાં જ પોલીસ હરકતમાં આવી ગઇ હતી અને ગણતરીના કલાકોમાં જ આ લૂંટારૂઓની ધરપકડ કરવામાં આવી હતી.