fake police/ અમદાવાદમાં પોલીસ બની તોડ કરતા બે શખ્સો ઝડપાયા

ખોટા કેસમાં ફસાવવાની ધમકી આપતા હતા

Gujarat

Gujarat news : અમદાવાદમાં નકલી પોલીસ બનીને તોડ કરનારા બે શખ્સોને ચાંદખેડા પોલીસે ઝડપી લીધો છે.

આરોપીઓ જગતપુર નાકા પાસે પોલીસ બનીને તોડ કરી રહ્યા હતા ત્યારે પોલીસે તેમને ઝડપી લીધા હતા. ચાંદખેડા પોલીસે આ બન્ને નકલી પોલીસની ધરપકડ કરી હતી.

પોલીસ તપાસમાં બન્ને આરોપીઓ લોકોને ખોટા કેસમાં ફસાવવાની ધમકી આપીને તેમની પાસેથી પૈસા પડવતા હોવાનું બહાર આવ્યું છે. આરોપીઓ આ પ્રકારે અનેક લોકો સાથે છેતરપિંડી કરી નાણાં પડાવ્યા હોવાની શંકાને આધારે પોલીસે તપાસ કરી રહી છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચોઃયુજીસીની લોકપાલ નીમવાની સૂચનાને ઘોળીને પી ગઈ ગુજરાતની 20 યુનિવર્સિટી

આ પણ વાંચોઃ પોલીસકર્મીએ હાથ લારીને લીધી અડફેટે, ત્યારબાદ તપાસમાં થયેલા ખુલાસાને વાંચશો તો…

આ પણ વાંચોઃ અમદાવાદમાં ગંભીર અકસ્માતમાં ઘટનાસ્થળે મહિલાનું મોત, વસ્ત્રાલ અને શિવરંજની પાસે અકસ્માતની ઘટના બની