Not Set/ અમદાવાદમાં ચાઈલ્ડ પોનોગ્રાફીનો કિસ્સો આવ્યો સામે, બદલો લેવા અશ્લિલ વીડિયો કર્યો વાયરલ

દેશમાં એક તરફ નારી સંન્માનની વાત કરવામાં આવે છે તો કોઇ જગ્યાએ નારીની ખુલેઆમ આબરુ સાથે રમવામાં આવે છે. નારી સંરક્ષણની વાતો કરતા ગુજરાતનાં અમદાવાદ શહેરમાં એક એવી ઘટના સામે આવી છે જે તમને ચોંકાવી દેશે. ગુજરાતમાં પ્રથમ વખત ચાઇલ્ડ પોર્નોગ્રાફીનો કિસ્સો સામે આવ્યો છે. અમદાવાદમાં સાઇબર ક્રાઇમે ચાઇલ્ડ પોર્નોગ્રાફીનાં કેસમાં એક રાજસ્થાની શખ્સની ધરપકડ […]

Top Stories Ahmedabad Gujarat
child poronnokoko અમદાવાદમાં ચાઈલ્ડ પોનોગ્રાફીનો કિસ્સો આવ્યો સામે, બદલો લેવા અશ્લિલ વીડિયો કર્યો વાયરલ

દેશમાં એક તરફ નારી સંન્માનની વાત કરવામાં આવે છે તો કોઇ જગ્યાએ નારીની ખુલેઆમ આબરુ સાથે રમવામાં આવે છે. નારી સંરક્ષણની વાતો કરતા ગુજરાતનાં અમદાવાદ શહેરમાં એક એવી ઘટના સામે આવી છે જે તમને ચોંકાવી દેશે.

child pornography અમદાવાદમાં ચાઈલ્ડ પોનોગ્રાફીનો કિસ્સો આવ્યો સામે, બદલો લેવા અશ્લિલ વીડિયો કર્યો વાયરલ

ગુજરાતમાં પ્રથમ વખત ચાઇલ્ડ પોર્નોગ્રાફીનો કિસ્સો સામે આવ્યો છે. અમદાવાદમાં સાઇબર ક્રાઇમે ચાઇલ્ડ પોર્નોગ્રાફીનાં કેસમાં એક રાજસ્થાની શખ્સની ધરપકડ કરી છે. આરોપીએ એક સગીરાનો અશ્લિલ વીડિયો બનાવી સોશિયલ મીડિયા પર વાયરલ કર્યો હતો.

child rape transgenders 2 647 123115085819 1 અમદાવાદમાં ચાઈલ્ડ પોનોગ્રાફીનો કિસ્સો આવ્યો સામે, બદલો લેવા અશ્લિલ વીડિયો કર્યો વાયરલ

પ્રાપ્ત વિગત પ્રમાણે અમદાવાદમાં એક રાજસ્થાની શખ્સે પોતાના પારિવારિક ઝધડાનો બદલો લેવા માટે સગીરવયની યુવતીનો અશ્લિલ વીડિયો બનાવી સોશિયલ મીડિયા પર પોસ્ટ કર્યો હતો. બાદમાં સમગ્ર ઘટના અંગે પોલીસ ફરિયાદ બાદ સાઇબર ક્રાઇમે કેસની તપાસ હાથ ધરી હતી. સાઇબર ક્રાઇમે આરોપી શખ્સની ધરપકડ કરી તેની સામે કાર્યવાહી હાથ ધરી હતી. ગુજરાતમાં પહેલીવાર ચાઇલ્ડ પોર્નોગ્રાફીની ફરિયાદ નોંધાઇ છે.