Valsad/ ધરમપુરમાં 108ના સ્ટાફે મહિલાની સફળ પ્રસૂતિ કરાવી

વલસાડ જીલ્લામાં ધરમપુરમાં 108 એમબ્યુલન્સ પ્રસૂતાને હોસ્પિટલ ડિલિવરી માટે……….

Gujarat
Beginners guide to 2024 03 30T124306.077 ધરમપુરમાં 108ના સ્ટાફે મહિલાની સફળ પ્રસૂતિ કરાવી

Valsad News: વલસાડના ધરમપુરમાં 108ના સ્ટાફે મહિલાની પ્રસૂતિ કરાવી હતી. ગર્ભવતી મહિલાને દુ:ખાવો ઉપડતા પ્રસૂતાને હોસ્પિટલ લઈ જવામાં આવી હતી.

વલસાડ જીલ્લામાં ધરમપુરમાં 108 એમબ્યુલન્સ પ્રસૂતાને હોસ્પિટલ ડિલિવરી માટે લઈ જતી હતી. તે સમયે મહિલાની હાલત ગંભીર થતાં 108માં પ્રસૂતિ કરાવી હતી. સ્ટાફે પ્રસૂતાને સફળ ડિલીવરી કરાવી હતી. પ્રસૂતાએ જોડિયા બાળકોને જન્મ આપ્યો હતો.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: સાઉથના અભિનેતાનું 48 વર્ષે હાર્ટ એટેકથી મોત

આ પણ વાંચો:મોબાઈલ ફોનનો ઉપયોગ કરતા લોકો સરકારની મહત્વની સૂચના

આ પણ વાંચો:રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂ 5 મહાન વિભૂતિઓને ભારતરત્નથી કરશે સન્માનિત

આ પણ વાંચો:રાજ્યમાં કાળઝાળ ગરમી વચ્ચે લોકોને થશે રાહત, બેવડી ઋતુની આગાહી