Not Set/ ગુજરાતમાં એક અઠવાડિયામાં કોરોનાના દૈનિક કેસોમાં બંપર ઉછાળો. કેવો છે રિકવરી રેટ ? જૂઓ

માત્ર ગુજરાતના મહાનગરો જ નહી. પણ સમગ્ર ગુજરાતમાં કોરોનાના કેસોમાં તોતિંગ ઉછાળો છેલ્લા એક અઠવાડિયાથી નોંધાઇ રહયો છે. દૈનિક વધી રહેલા કેસોમાં પ્રતિદિન સાતસોથી વધારે કેસો આવી રહયા છે. તેમાંય છેલ્લા બે દિવસથીતો આ આંકડો આઠસોની પાર નિકળી ગયો છે. અને દૈનિક એક હજારની નજીક પહોચ્યો છે તેમ કહીએ તો પણ ખોટું નથી. ગુજરાતમાં છેલ્લા […]

Top Stories Gujarat
corona 1 ગુજરાતમાં એક અઠવાડિયામાં કોરોનાના દૈનિક કેસોમાં બંપર ઉછાળો. કેવો છે રિકવરી રેટ ? જૂઓ

માત્ર ગુજરાતના મહાનગરો જ નહી. પણ સમગ્ર ગુજરાતમાં કોરોનાના કેસોમાં તોતિંગ ઉછાળો છેલ્લા એક અઠવાડિયાથી નોંધાઇ રહયો છે. દૈનિક વધી રહેલા કેસોમાં પ્રતિદિન સાતસોથી વધારે કેસો આવી રહયા છે. તેમાંય છેલ્લા બે દિવસથીતો આ આંકડો આઠસોની પાર નિકળી ગયો છે. અને દૈનિક એક હજારની નજીક પહોચ્યો છે તેમ કહીએ તો પણ ખોટું નથી. ગુજરાતમાં છેલ્લા એક અઠવાડિયાના કેસો પર નજર કરીએ તો.

corona gujarat ગુજરાતમાં એક અઠવાડિયામાં કોરોનાના દૈનિક કેસોમાં બંપર ઉછાળો. કેવો છે રિકવરી રેટ ? જૂઓ

જેમ ગુજરાતમાં કેસોની સંખ્યા વધી રહી છે તેવી જ રીતે અમદાવાદમાં પણ આંચકાજનક આંકડો સામે આવી રહ્યો છે.

corona ahmedabad ગુજરાતમાં એક અઠવાડિયામાં કોરોનાના દૈનિક કેસોમાં બંપર ઉછાળો. કેવો છે રિકવરી રેટ ? જૂઓ

તો સુરતમાં પણ છેલ્લા એક અઠવાડિયામાં કોરોનાના કેસોમાં બંપર ઉછાળો નોંધાયો છે.

corona surat ગુજરાતમાં એક અઠવાડિયામાં કોરોનાના દૈનિક કેસોમાં બંપર ઉછાળો. કેવો છે રિકવરી રેટ ? જૂઓ

કોરોના સંક્રમિતોના આંકડા સાથે સુરત ગુજરાતમાં રફ્તાર પકડી રહયુ છે. હવે રાજયમાં કોરોના સંક્રમિતોના રીકવરી રેટ પર નજર કરીએ તો છેલ્લા એકવાડિયામાં ગુજરાતમાં સતત વધી રહ્યા છે. તેની સામે રિકવરી રેટ પણ ઘટતો જઇ રહ્યો છે.

corona recovery ગુજરાતમાં એક અઠવાડિયામાં કોરોનાના દૈનિક કેસોમાં બંપર ઉછાળો. કેવો છે રિકવરી રેટ ? જૂઓ

છેલ્લા એક અઠવાડિયાઓના આંકડાઓમાં સ્પષ્ટ પણે જોઇ શકાય છેકે ગુજરાતમાં સદંતર કોરોનાના કેસો વધી રહ્યા છે. તેની સાથે રિકવરી રેટ પણ જળવાઇ રહ્યો છે. રાજયભરમાં સ્થાનિક સ્વરાજયની ચૂંટણીઓ બાદ કોરોનાના કેસો જાન્યુઆરી માસમાં સિંગલ ડીઝીટમાં આવી ગયા બાદ ફરી ફુંફાડો માર્યો છે. છેલ્લા એક સપ્તાહથી રાજયભરમાં કોરોનાના કેસો વધી રહ્યા છે.