Accident/ પૂર્વ ક્રિકેટર અને કોંગ્રેસ નેતા મોહમ્મદ અઝહરૂદ્દીની કાર પલટી મારી ગઈ, બાલ બાલ બચાવ

પૂર્વ ક્રિકેટર અને કોંગ્રેસના નેતા મોહમ્મદ અઝહરુદ્દીન રાજસ્થાનના સવાઈ માધોપુરમાં અકસ્માતનો શિકાર બન્યા હતા. આ અકસ્માતમાં તેમની કાર પલટી ગઈ હતી. જોકે અઝહરૂદ્દીન અકસ્માતથી

Top Stories India
a

પૂર્વ ક્રિકેટર અને કોંગ્રેસના નેતા મોહમ્મદ અઝહરુદ્દીન રાજસ્થાનના સવાઈ માધોપુરમાં અકસ્માતનો શિકાર બન્યા હતા. આ અકસ્માતમાં તેમની કાર પલટી ગઈ હતી. જોકે અઝહરૂદ્દીન અકસ્માતથી બાલ બાલ બચી ગયા હતા. લાલસોટ કોટા મેગા હાઇવે પર સુરવાલ પોલીસ સ્ટેશન નજીક આ અકસ્માત સર્જાયો હતો.

Jamnagar / આ હોસ્પીટલમાં એક પથારીમાં બે થી ત્રણ દર્દીને અપાઈ રહી છે સા…

પૂર્વ ક્રિકેટર પરિવાર સહિત રણથંભોર આવી  રહ્યા હતા. અઝહરુદ્દીન સાથે આવતા એક વ્યક્તિને સામાન્ય ઈજા થઈ હતી. અઝહરુદ્દીનને બીજી કાર દ્વારા હોટલ લઈ જવામાં આવ્યા હતા.

a
b

મોહમ્મદ અઝહરુદ્દીને વર્ષ 1984 માં આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં પ્રવેશ કર્યો હતો. અઝહરે ઇંગ્લેન્ડ સામે 31 ડિસેમ્બર 1984 ના રોજ તેની પ્રથમ ટેસ્ટ મેચ રમી હતી. તે આકર્ષક બેટિંગ કરવા બદલ યાદ આવે છે.અઝહરે 99 ટેસ્ટમાં 45.03 ની સરેરાશથી 6215 રન બનાવ્યા છે. તેનો શ્રેષ્ઠ સ્કોર 199 રન છે. આ સાથે તેણે 334 વનડેમાં 36.92 ની સરેરાશથી 9378 રન બનાવ્યા. તેનો શ્રેષ્ઠ સ્કોર 153 રહ્યો છે.

Gujarat / ખેડૂતો આનંદો..!! ખેતરમાં કાંટાળીવાડ માટે સરકારે 200 કરોડની ક…

1990 માં ટીમ ઈન્ડિયાના કેપ્ટન હતા મોહમ્મદ અઝહરુદ્દીન. અઝહરુદ્દીને 1992, 1996 અને 1999 વર્લ્ડ કપમાં ટીમની કપ્તાની સંભાળી હતી. મોહમ્મદ અઝહરુદ્દીને તેની કેપ્ટનશીપ દ્વારા ભારત સામે 14 ટેસ્ટ અને 90 વનડે મેચ જીતી છે.

Rajkot / રાજકોટના પ્રદ્યુમન પાર્ક ઝૂમાં ખુશીના સમાચાર, વરૂના ચાર બાળ …

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…