Not Set/ ગુજરાતમાં મોદીની આંધી, જીતનાં માર્જિનમાં પણ ભાજપ રહ્યુ આગળ

ગુજરાતમાં કોંગ્રેસ ખાતુ ખોલવામાં પણ નિષ્ફળ. ભાજપ ફરી એકવાર 26 બેઠકોમાં જીતનો સ્વાદ ચાંખશે. ગુજરાતમાં કોંગ્રેસનું કંગાળ પ્રદર્શન. કોઇ દિગ્ગજ નેતા કોંગ્રેસને જીત અપાવી ન શક્યા. ભાજપ માટે આજે પણ જનતાનો પ્રેમ યથાવત. મારી કેટલા મતોથી બાજી? કોને આવી રડવાની વારી? તમામ 26 બેઠકો ભાજપ+ મેળવેલા મતો કોંગ્રેસ+ મેળવેલા મતો કચ્છ વિનોદ ચાવડા 625418  નરેશ […]

Gujarat Others
475255 1971506 Modi wins updates ગુજરાતમાં મોદીની આંધી, જીતનાં માર્જિનમાં પણ ભાજપ રહ્યુ આગળ

ગુજરાતમાં કોંગ્રેસ ખાતુ ખોલવામાં પણ નિષ્ફળ. ભાજપ ફરી એકવાર 26 બેઠકોમાં જીતનો સ્વાદ ચાંખશે.

ગુજરાતમાં કોંગ્રેસનું કંગાળ પ્રદર્શન. કોઇ દિગ્ગજ નેતા કોંગ્રેસને જીત અપાવી ન શક્યા.

ભાજપ માટે આજે પણ જનતાનો પ્રેમ યથાવત.

JUNIE406 25 07 2017 19 10 20 1 ગુજરાતમાં મોદીની આંધી, જીતનાં માર્જિનમાં પણ ભાજપ રહ્યુ આગળ

મારી કેટલા મતોથી બાજી? કોને આવી રડવાની વારી?

તમામ 26 બેઠકો

ભાજપ+ મેળવેલા મતો કોંગ્રેસ+ મેળવેલા મતો
કચ્છ વિનોદ ચાવડા 625418  નરેશ મહેશ્વરી 325614
બનાસકાંઠા પરબત પટેલ 555258 પરથી ભટોળ 238860
પાટણ ભરતસિંહ ડાભી 622984 જગદીશ ઠાકોર 432897
મહેસાણા શારદાબેન પટેલ 335862 એ. જે. પટેલ 190257
સાબરકાંઠા દિપસિંહ રાઠોડ 614555 રાજેન્દ્ર ઠાકોર 382676
ગાંધીનગર અમિત શાહ 889037 ડૉ. સી. જે. ચાવડા 333891
અમદાવાદ પૂર્વ એચ. એચ. પટેલ 531780 ગીતાબેન પટેલ 246014
અમદાવાદ પશ્ચિમ ડૉ. કિરીટ સોલંકી 615386 રાજુ પરમાર 309227
સુરેન્દ્રનગર મહેન્દ્ર મુંજપરા 429704 સોમા પટેલ 223505
રાજકોટ મોહન કુંડારીયા 755296 લલિત કગથરા 388405
પોરબંદર રમેશ ધડૂક 537313 લલિત વસોયા 314223
જામનગર પૂનમ માંડમ 586357 મૂળુ  કંડોરિયા 352676
જૂનાગઢ રાજેશ ચૂડાસમા 533940 પૂંજા વંશ 385746
અમરેલી નારણ કાછડિયા 491935 પરેશ ધાનાણી 311724
ભાવનગર ભારતીબેન શિયાળ 649850 મનહર પટેલ 326138
આણંદ મિતેષ પટેલ 629937 ભરતસિંહ સોલંકી 432100
ખેડા દેવુસિંહ ચૌહાણ 544779 બિમલ શાહ 266206
પંચમહાલ રતનસિંહ રાઠોડ 355292 વી. કે. ખાંટ 135241
દાહોદ જશવંતસિંહ ભાંભોર 534427 બાબુ કટરા 408930
વડોદરા રંજનબેન ભટ્ટ 745759 પ્રશાંત પટેલ 249103
છોટા ઉદેપુર ગીતાબેન રાઠવા 760238 રણજીત રાઠવા 383663
ભરૂચ મનસુખ વસાવા 631987
    શેરખાન  પઠાન(કોંગ્રેસ)
       છોટુ વસાવા(બીટીપી)
                  301708
                  142407
બારડોલી પ્રભુ વસાવા 740448 ડૉ. તુષાર ચૌધરી 524474
સુરત દર્શના જરદોશ 790714 અશોક અઘેવાડા 246243
નવસારી સી. આર. પાટીલ 756267 ધર્મેશ પટેલ 205786
વલસાડ ડૉ. કે. સી. પટેલ 717711 જીતુભાઇ ચૌધરી 387878