બદલી/ ગુજરાતમાં ગૃહ વિભાગે આટલા પોલીસ ઇન્સપેક્ટરની સામુહિક બદલીના આપ્યા આદેશ,જાણો

ચૂંટણી કમિશનને એક જગ્યાએ ત્રણ વર્ષથી વધુ સમય હોય તેમ જ પોતાના વતન હોય તેવા જગ્યાએથી પોલીસ કર્મચારીની બદલી કરવા માટે કાર્યવાહી હાથ ધરી હતી

Top Stories Gujarat
2 42 ગુજરાતમાં ગૃહ વિભાગે આટલા પોલીસ ઇન્સપેક્ટરની સામુહિક બદલીના આપ્યા આદેશ,જાણો

ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીના ગણતરનીના મહિના જ બાકી છે ત્યારે રાજ્ય સરકારે સત્વરે સામુહિક બદલીઓ અનેક વિભાગ કરવામાં આવી રહી છે. હાલ ગૃહ વિભાગે પાેેલીસ ઇન્સપેક્ટરઓની બદલીના આદેશ આપવામાં આવ્યા છે. આ બદલી માટે ચૂંટણી કમિશને સતત 3 વર્ષ માટે એક જ સ્થળે હોય તેવા પોલીસ ઇન્સપેકટરની બદલી માટે કાર્યવાહી હાથ ધરી હતી તે અંતર્ગત ગૃહ વિભાગ દ્નારા આદેશ આપવામાં આવ્યા છે.

 

3 32 ગુજરાતમાં ગૃહ વિભાગે આટલા પોલીસ ઇન્સપેક્ટરની સામુહિક બદલીના આપ્યા આદેશ,જાણો

3 31 ગુજરાતમાં ગૃહ વિભાગે આટલા પોલીસ ઇન્સપેક્ટરની સામુહિક બદલીના આપ્યા આદેશ,જાણો

ઉલ્લેખનીય છે કે ચૂંટણી કમિશનને એક જગ્યાએ ત્રણ વર્ષથી વધુ સમય હોય તેમ જ પોતાના વતન હોય તેવા જગ્યાએથી પોલીસ કર્મચારીની બદલી કરવા માટે કાર્યવાહી હાથ ધરી હતી જે માટે ગૃહ વિભાગે આજે એકસાથે 50 પોલીસ ઇન્સ્પેક્ટરની બદલી કરી છે

 

1 125 ગુજરાતમાં ગૃહ વિભાગે આટલા પોલીસ ઇન્સપેક્ટરની સામુહિક બદલીના આપ્યા આદેશ,જાણો