Indore incident/ ઈન્દોરમાં ભાજપના નેતાએ જાહેરમાં મહિલા ટીચરની કરી છેડતી

કપડા ફાડી, દોડાવી દોડાવીને માર માર્યો

India
YouTube Thumbnail 16 1 ઈન્દોરમાં ભાજપના નેતાએ જાહેરમાં મહિલા ટીચરની કરી છેડતી

madhyaprsdesh News : ઈન્દોરમાં એક મહિલા ટીચરની છેડતીના બનાવે સનસનાટી ફેલાવી છે. ભાજપના એક નેતાએ જાહેરમાં મહિલાને દોડાવી દોડાવીને માર મારી ચેના કપડા ફાડી નાંક્યા હતા. તે સિવાય તેના પાઈવેટ પાર્ટ્સ સાથે અડપલા કર્યા હતા. આ સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતી. જોકે પોલીસે મામુલી કલમો હેઠલ ગુનો નોંધીને મામલો દબાવી દેલાની કોશિષ કરી હતી.

બનાવની વિગત મુજબ ઈન્દોરના બાણગંગામાં જાહેર રસ્તા પર મહિલા ટીચરને ભાજપના નેતાએ દોડાવી દોડાવી માર માર્યો હતો. ભાજપના નેતાની આ સરમજનક હરકતો સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતી. જેમાં ભાજપના નેતાનો પરિવાર મહિલા ટીચરને મારઝુડ કરતો નજરે ચડે છે. તે સમયે મહિલા ટીચર નીચે પડી જાય છે, બાદમાં નેતાનો પરિવાર ફરીથી ઘરમાં ઘુસી જાય છે. પિડીત ટીટરે પોતાની એફઆઈઆરમાં ભાજપના નેતાના પરિવાર પર ગાલાગાળી કરવાનો અને જાનતી મારી નાંખવાની ધમકી આપવાનો આરોપ લગાવ્યો છે. આ બનાવ 21માર્ચના રોજ બન્યો હતો.

સુત્રોના જણાવ્યા મુજબ મહિલા ટીચરે સીએમ હેલ્પલાઈન પર ફરિયાદ કરી હતી, જેમાં તેણે ભાજપના નેતાના પરિવારે તેની સાથે મારપીટ કરી હોવાનું જણાવ્યું હતું. મહિલાનું કહેવું છે કે આ દિવસો જાવા માટે સીએમ મોહન યાદવને વોચ આપ્યો હતો ? મહિલાએ આપઘાતની પણ ધમકી આપી છે. તેણે કહ્યું હતું કે કોટા બાદ હવે ઈન્દોરમાં મોટો કાંડ થશે. બીજીતરફ પોલીસે આ કેસમાં આઈપીસીની વિવિધ કલમો હેઠળ એફઆઈઆર દાખલ કરી છે. બન્ને પક્ષો વચ્ચે ઘણા સમયથી વિવાદ ચાલી રહ્યો હતો. ટીચર સાથે મારઝુડ કરનારો શખ્સ ભાજપનો મંડળ અધ્યક્ષ હોવાનું કહેવાય છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચોઃરાજ્યમાં હીટવેવની ચેતવણી, નેતાઓને ગરમીમાં કરવો પડશે પ્રચાર

આ પણ વાંચોઃયુજીસીની લોકપાલ નીમવાની સૂચનાને ઘોળીને પી ગઈ ગુજરાતની 20 યુનિવર્સિટી

આ પણ વાંચોઃ પોલીસકર્મીએ હાથ લારીને લીધી અડફેટે, ત્યારબાદ તપાસમાં થયેલા ખુલાસાને વાંચશો તો…