જુનાગઢ/ જુનાગઢ કેશોદમાં શિક્ષકે કર્યા વિદ્યાર્થિની સાથે અડપલા, લંપટ કૃણાલ ઓજાની ધરપકડ

કેશોદમાં ટયુશન ક્લાસ ચલાવતો શિક્ષક બન્યો હેવાન મળતી માહિતી અનુસાર કેશોદમાં ટયુશન કલાસ ચલાવતાં શિક્ષકે ફકત 12 વર્ષની સગીરા સાથે અડપલાં કર્યાની ઘટના સામે આવી છે

Top Stories Gujarat
Beginners guide to 26 જુનાગઢ કેશોદમાં શિક્ષકે કર્યા વિદ્યાર્થિની સાથે અડપલા, લંપટ કૃણાલ ઓજાની ધરપકડ

@ ચેતન પરમાર

કેશોદમાં ટયુશન ક્લાસ ચલાવતો શિક્ષક બન્યો હેવાન મળતી માહિતી અનુસાર કેશોદમાં ટયુશન કલાસ ચલાવતાં શિક્ષકે ફકત 12 વર્ષની સગીરા સાથે અડપલાં કર્યાની ઘટના સામે આવી છે.

કેશોદમાં એમ્બિશન ટયુશન ક્લાસિસના શિક્ષકે સગીરા પર નજર બગાડી કર્યા હતા અડપલાં કૃણાલ ઓઝા નામના ટયુશન ક્લાસ ચલાવતાં શખ્સે સગીરા સાથે ટ્યુશન પર આવતી સગીર વયની દીકરીને ખોળામાં બેસાડી શિક્ષક કરતો હતો અડપલાં આરોપી શિક્ષક ટયુશન ક્લાસનો સમય પૂરો થયે અડપલાં કરવાના ઇરાદે સગીરાને રોકી તેના સિવાઈના બાળકોને રજા આપી દેતો હોવાની વિગતો પણ જણવા મળી રહી સગીરાએ પોતાની સાથે બનેલી ઘટનાની તેના પરિવારને જાણ કરતા સમગ્ર મામલો પ્રકાશમાં આવ્યો હતો.

WhatsApp Image 2024 02 02 at 3.46.12 AM જુનાગઢ કેશોદમાં શિક્ષકે કર્યા વિદ્યાર્થિની સાથે અડપલા, લંપટ કૃણાલ ઓજાની ધરપકડ

 

સગીરાના પરિવારે પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી

કેશોદ નો આ લંપટ શિક્ષક સગીર વયની દીકરીને પોતાના વિકૃત હવસનો શિકાર બનાવી રહ્યો હતો.પણ આખરે શિક્ષકની પાપલીલાનો ભાંડો ફૂટ્યો છે.હવે તે જેલના સળિયા ગણી રહ્યો છે.પોલીસે શિક્ષક વિરૂદ્ધ પોક્સો સહિત કલમો હેઠળ ફરિયાદ નોંધી તપાસની કાર્યવાહી હાથ ધરી છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:Salman Khan’s production/સલમાન ખાનના પ્રોડક્શને નકલી કાસ્ટિંગની રમત પર નિવેદન બહાર પાડ્યું, કાનૂની કાર્યવાહીની ચેતવણી આપી

આ પણ વાંચો:Jacqueline Fernandez/જેકલીન ફર્નાન્ડિસનો પર્દાફાશ, EDનો દાવો – બધું જાણતી હતી, જાણી જોઈને કરી રહી હતી નાટક  

આ પણ વાંચો:akshay kumar/આ સુપરસ્ટારની દીકરી પર કૂતરાએ કર્યો હુમલો,બંને હાથ પર થઈ ઈજા