Raid/ મોરબી-અમદાવાદમાં GSTએ ઝડપી 22.49 કરોડની ટેક્સ ચોરી, તપાસનો ધમધમાટ શરુ

ગુજરાતમાં GST વિભાગના દરોડાનો સિલસિલો યથાવત્ જોવામાં આવ્યો. GST વિભાગ દ્વારા સીરામિક અને પાન મસાલાના યુનિટમાં રેડ કરવામાં આવી હતી. રેડ દરમિયાન અધધધ 22.49 કરોડની કરચોરી પકડાઈ હોવાની વિગતો સામે આવી રહી છે.

Gujarat Others
gst scam મોરબી-અમદાવાદમાં GSTએ ઝડપી 22.49 કરોડની ટેક્સ ચોરી, તપાસનો ધમધમાટ શરુ

ગુજરાતમાં GST વિભાગના દરોડાનો સિલસિલો યથાવત્ જોવામાં આવ્યો. GST વિભાગ દ્વારા સીરામિક અને પાન મસાલાના યુનિટમાં રેડ કરવામાં આવી હતી. રેડ દરમિયાન અધધધ 22.49 કરોડની કરચોરી પકડાઈ હોવાની વિગતો સામે આવી રહી છે.

Election / પક્ષ પલટો અને ફોર્મ રદ્દ : રાજકોટમાં કોંગ્રેસની ચૂંટણી પૂર્વે જ પરાસ્ત જેવી સ્થિતિ

1

મોરબી અને અમદાવાદમાં GST વિભાગ દ્વારા મેગા ઓપરેશન હાથ ધરવામાં આવ્યું. મોરબીમાં ખાસ કરીને સીરામિક યુનિટોમાં અને  અમદાવાદમાં પાનમસાલાનાં યુનિચમાં કરચોરી તપાસનો ધમધમાટ જોવામાં આવ્યો. મેગા સર્ચ ઓપરેશનમાં અધધધ કરચોરી સામે આવતા પાંચ વેપારીની કરચોરી મામલે ધરપકડ કરવામા આવી છે.

Covid-19 / 232 નવા કેસ અને એક મુત્યુ સાથે કોરોનાનો કપરોકાળ સમાપ્તિ તરફ

gangster મોરબી-અમદાવાદમાં GSTએ ઝડપી 22.49 કરોડની ટેક્સ ચોરી, તપાસનો ધમધમાટ શરુ

ધરપકડ કરવામાં આવેલા પાંચ વેપારીઓમાં મોરબીનાં સીરામિકનાં 4 વેપારીઓ અને અમદાવાદનાં પાનમસાલાનાં 1 વેપારીનો સમાવેશ થાય છે. અપને જણાવી દઇએ કે, GST વિભાગની રેડમાં કરોડો રૂપિયાનું બોગસ બીલિંગ કૌભાંડ ખુલ્યું હોવાની વિગતો સામે આવી રહી છે. સામે આવેલ બોગસ બીલિંગ કૌભાંડને લઇને તપાસનો ધમધમાટ આવનાર સમયમાં પણ જોવામાં આવે તેવી પૂર્ણ શક્યતા જોવામાં આવી રહી છે.

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ 

નાગરીકોની શિસ્તબધ્ધતા અને તંત્રની અથાગ મહેનતનાં કારણે ગુજરાતમાં કોરોના નામશેષ થવાનાં આરે પહોંચી ચૂક્યો છે. ગાફેલ રહેવાની બીલકુલ જરુર નથી કારણ કે કોરોનાની સંપૂર્ણ નાબૂદીમાં હજુ થોડો સમય લાગશે. જો કે, ગુજરાતનાં આ સદનસીબ છે કે કોરોનાની ચાલ મંદી પડી છે, બાકી વિશ્વનાં અનેક દેશમાં આજે પણ કોરોના કહેર વર્તાવી જ રહ્યો છે. આવા સમયે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કેકોરોનાથી ડરવાની નહીંપરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે અને જે આપણે કરી પણ બતાવ્યું છે. છતા પણ બને તેટલો જાહેર સંપર્ક ટાળોકોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય, ચાલો સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવીએ…