Not Set/ પાટણના બગવાડા ખાતે ધરણાં પ્રદર્શન, 25 જેટલા કાર્યકર્તાઓની અટકાયત

પાટણ, પાટણના બગવાડા ખાતે ધરણાં પ્રદર્શન કરાયું હતું જિલ્લા યુથ કોંગ્રેસ સમિતિ દ્વારા ધરણા કરાયા હતા. ખેડૂતોના દેવા માફીને લઈને ધરણા કરાયા હતાઆ મામલે કોંગ્રેસના 25 જેટલા કાર્યકર્તાઓની અટકાયત કરાઈ પાટણ પોલીસ દ્વારા અટકાયત કરાઈ હતી..

Gujarat Trending Videos

પાટણ,

પાટણના બગવાડા ખાતે ધરણાં પ્રદર્શન કરાયું હતું જિલ્લા યુથ કોંગ્રેસ સમિતિ દ્વારા ધરણા કરાયા હતા. ખેડૂતોના દેવા માફીને લઈને ધરણા કરાયા હતાઆ મામલે કોંગ્રેસના 25 જેટલા કાર્યકર્તાઓની અટકાયત કરાઈ પાટણ પોલીસ દ્વારા અટકાયત કરાઈ હતી..