Rajkot News/ રાજકોટમાં યુવતી નશાની હાલતમાં મળી આવતા પોલીસ મૂંઝવણમાં

માહિતી મુજબ યુવતી નશાની હાલતમાં મળી આવતાં રાહદારીએ પોલીસને જાણ કરી હતી. ભાનમાં ન હોવાથી પોલીસ મૂંઝવણમાં મૂકાઈ હતી…….

Gujarat Rajkot

Rajkot News: રાજકોટના કિશાનપરા ચોકમાં રાત્રે એક ઘટના બની હતી. માહિતી મુજબ યુવતી નશાની હાલતમાં મળી આવતાં રાહદારીએ પોલીસને જાણ કરી હતી. ભાનમાં ન હોવાથી પોલીસ મૂંઝવણમાં મૂકાઈ હતી.

રાજકોટમાં કિશાનપરા ચોકમાં અડધી રાતે નશાની હાલતમાં એક યુવતીને જોતાં રાહદારીએ પોલીસને જાણ કરી હતી. ભાનમાં ન હોવાથી પોલીસ મૂંઝવણમાં મૂકાઈ હતી. કિશાનપરા ચોકમાં સ્થાનિકોના ટોળેટોળા ઉમટ્યા હતા. 108ની ટીમ પણ ઘટના સ્થળે પહોંચી હતી.

સૂત્રો મુજબ આ યુવતીને પોલીસે અગાઉ પણ ઠપકો આપ્યો હતો. પોલીસે નશાની આદત છો઼ડી દેવા સમજાવી હતી. પરંતુ ઘરમાં પરિવાર સાથે અણબનાવ હોવાથી નશાની આદતે ચડી ગઈ હતી. હવે યુવતી ભાનમાં આવ્યા બાદ પૂછપરછ થ.યા પછી આગળ પોલીસ કાર્યવાહી કરશે તેમ જણાઈ રહ્યું છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:ભારતીય ક્રિકેટના ‘ધ ગ્રેટ વોલ’ અંશુમાન ગાયકવાડે લીધા અંતિમ શ્વાસ

આ પણ વાંચો:સુરતમાં યુટ્યુબરની હત્યામાં 2નાં રિમાન્ડ મંજૂર

આ પણ વાંચો:પાટણના ધારાસભ્યએ ગેરરીતિ અંગે રજૂઆતો બાદ સિવિલ હોસ્પિટલની લીધી મુલાકાત