Halvad/ મોરબી પોલીસ દારૂબંધીને લઈ સખ્ત, 94 હજારથી વધુનો મુદ્દામાલ ઝડપી કરી કાર્યવાહી

મોરબી એસપી એસ આર ઓડેદરા અને ડીવાયએસપી રાધિકા ભારાઈ નીંસુચના હેઠળ એલસીબી પીઆઈ વી બી જાડેજા,પીએસઆઈ એન.બી.ડાભી સહિતની ટીમના માર્ગદર્શન હેઠળ હળવદ તાલુકાના સાપકડા ગામના ઘનશ્યામસિંહ ગંભીરસિંહ ઝાલાએ…

Gujarat Others
a 3 મોરબી પોલીસ દારૂબંધીને લઈ સખ્ત, 94 હજારથી વધુનો મુદ્દામાલ ઝડપી કરી કાર્યવાહી

@બળદેવભાઇ ભરવાડ, મંતવ્ય ન્યૂઝ – મોરબી 

મોરબી એસપી એસ આર ઓડેદરા અને ડીવાયએસપી રાધિકા ભારાઈ નીંસુચના હેઠળ એલસીબી પીઆઈ વી બી જાડેજા,પીએસઆઈ એન.બી.ડાભી સહિતની ટીમના માર્ગદર્શન હેઠળ હળવદ તાલુકાના સાપકડા ગામના ઘનશ્યામસિંહ ગંભીરસિંહ ઝાલાએ પોતાના નવા બની રહેલા મકાનમાં ભોંયરૂ બનાવી ચોરખાનમાં વિદેશી દારૂનો જથ્થો છુપાવ્યો હોવાની માહીતી એલસીબી ટીમને મળી હતી

બાતમીના આધારે પોલીસે હળવદ ના સાપકડાં ના ઘનશ્યામસિંહ ગંભીરસિંહ ઝાલાએ પોલીસથી બચવા ગામમાં આવેલ બટુક આશ્રમની બાજુમાં તેના નવા બનાવેલ મકાનમા આજે મોડી સાંજે દરોડો પાડી ૩૦૮ ઇંગ્લીશ દારૂની બોટલ સહિત રૂ ૯૪,૪૦૦નો મુદ્દામાલ ઝડપી લઈ આરોપી વિરુદ્ધ ગુનો નોંધી ઝડપી પાડવા તપાસ હાથ ધરવામાં આવી છે ના આધારે પોલીસે હળવદ ના સાપકડાં ના ઘનશ્યામસિંહ ગંભીરસિંહ ઝાલાએ પોલીસથી બચવા ગામમાં આવેલ બટુક આશ્રમની બાજુમાં તેના નવા બનાવેલ મકાનમા આજે મોડી સાંજે દરોડો પાડી ૩૦૮ ઇંગ્લીશ દારૂની બોટલ સહિત રૂ ૯૪,૪૦૦નો મુદ્દામાલ ઝડપી લઈ આરોપી વિરુદ્ધ ગુનો નોંધી ઝડપી પાડવા તપાસ હાથ ધરવામાં આવી છે.

આ પણ વાંચો : ઠંડીના વધતા પારાની વચ્ચે ગીર સોમનાથની ધરતી પણ ધ્રુજી, 24 કલાકમાં ભૂકંપના 13 આંચકા આવ્યા

જો કે આરોપી આ દરોડાની ગંધ આવી જતા નાસી ગયો હતો જો કે એલસીબી પોલીસે આરોપી ઘનશ્યામસિંહ ગંભીર સિંહ ઝાલા વિરુદ્ધ હળવદ પોલીસ મથકમાં ગુનો નોંધાવી આરોપી ઘનશ્યામસિંહની શોધખોળ હાથ ધરી છે. જો કે આરોપી આ દરોડાની ગંધ આવી જતા નાસી ગયો હતો જો કે એલસીબી પોલીસે આરોપી ઘનશ્યામસિંહ ગંભીર સિંહ ઝાલા વિરુદ્ધ હળવદ પોલીસ મથકમાં ગુનો નોંધાવી આરોપી ઘનશ્યામસિંહની શોધખોળ હાથ ધરી છે.

આ પણ વાંચો :કોરોનાના કહેર વચ્ચે દેવભૂમિ દ્વારકામાં યોજાયા શાહી લગ્ન, લોકો સામાજિક અંતરનું ભૂલ્યા ભાન

આરોપીએ પોતાના ઘરમાં બનાવેલું આ ભોયરૂં જોઈને પોલીસ પણ ચોંકી ઉઠી હતી. જોકે, પોલીસના સ્ટાફે ભોયરામાં ઉતરીને તપાસ કરતા દારૂનો જથ્થો મળી આવ્યો હતો. આમ મોરબી એલસીબીને દારૂ વેચતા ઇસના નેટવર્કને ઝડપી પાડવામાં મોટી સફળતા મળી છે.
આરોપીએ પોતાના ઘરમાં બનાવેલું આ ભોયરૂં જોઈને પોલીસ પણ ચોંકી ઉઠી હતી. જોકે, પોલીસના સ્ટાફે ભોયરામાં ઉતરીને તપાસ કરતા દારૂનો જથ્થો મળી આવ્યો હતો. આમ મોરબી એલસીબીને દારૂ વેચતા ઇસના નેટવર્કને ઝડપી પાડવામાં મોટી સફળતા મળી છે.

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…