Ahmedabad/ અમદાવાદના સોલામાં સસરાએ એવું તો શું કર્યું કે, મહિલાએ કર્યો આપઘાતનો પ્રયાસ

મહિલાઓ પર થતા જાતીય સતામણીના કિસ્સાઓમાં વધારો થઇ રહ્યો છે અને આ કારણે અકાળે મહિલાઓ આપઘાત પણ કરતી હોય છે. આ જ પ્રમાણે હવે સમાજને જાગૃત કરતો એક કિસ્સો અમદાવાદમાંથી સામે આવ્યો છે.

Ahmedabad Gujarat
a 254 અમદાવાદના સોલામાં સસરાએ એવું તો શું કર્યું કે, મહિલાએ કર્યો આપઘાતનો પ્રયાસ

મહિલાઓ પર થતા જાતીય સતામણીના કિસ્સાઓમાં વધારો થઇ રહ્યો છે અને આ કારણે અકાળે મહિલાઓ આપઘાત પણ કરતી હોય છે. આ જ પ્રમાણે હવે સમાજને જાગૃત કરતો એક કિસ્સો અમદાવાદમાંથી સામે આવ્યો છે.

આ પણ વાંચો : અમદાવાદમાં તલવારથી કેક કાપવાનો વધુ એક વીડિયો વાયરલ, પોલીસે કરી સખ્ત કાર્યવાહી

અમદાવાદના સોલા વિસ્તારમાં એક મહિલાએ સસરા પર છેડતીનો પણ આરોપ લગાવ્યો હતો. અવાર નવાર સસરા શારીરિક સંબંધ બાંધવા જોર આપતા હતા. એટલું જ પતિ તેમજ સાસુ સાથ આપતા હતા, ત્યારબાદ અંતે મહિલાએ આપઘાતનો પ્રયાસ કર્યો હતો. આપઘાતના પ્રયાસ પહેલા મહિલાએ એક સૂસાઇડ નોટ પણ લખી હતી. જેમાં સાસરીવાળા સામે એક પછી એક ગંભીર આરોપ લગાવ્યો છે. આ મામલે મહિલાની ફરિયાદ બાદ સોલા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

આ પણ વાંચો :સોમાલિયાના મોગાદિશુમાં આત્મઘાતી હુમલો, 7 ના મોત

યુવતીએ ફિનાઇલ પીતા પહેલા એક સૂસાઇડ નોટ લખી હતી. જેમાં પતિ અને સાસરીવાળા સામે ખૂબ જ ગંભીર આક્ષેપો લગાવ્યા છે. પરિણીતાનો આક્ષેપ છે કે, તેનો સસરો અને દિયર તેની પાસે શારીરિક સંબંધની માંગણી કરતા હતા. તેમજ સાસુ અને પતિ પણ તેને આમાં સહકાર આપતાં હતા અને સંબંધ માટે દબાણ કરતા હતા. આ અંગે સોલા પોલીસે તપાસ હાથ ધરી છે.

આ પણ વાંચો :અરવલ્લીના માલપુરના રાસાપુર ગામે સર્જાયો અકસ્માત, બે યુવાનોનાં મોત

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…