Not Set/ માંડવી ખાતે આવેલો આમલી ડેમ ભયજનક સપાટીએ

સુરત, સુરતના માંડવી ખાતે આવેલો આમલી ડેમ ભયજનક સપાટીએ પહોંચ્યો છે. ઉપરવાસમાં વરસાદને લઈ આમલી ડેમ છલકાયો છે. ડેમમાં હાલ 735 ક્યુસેક પાણીની આવક છે..ડેમમાં પાણી 115.80 મીટર ભયજનક સપાટીએ પહોંચ્યું છે.

Surat Videos
mantavya 85 માંડવી ખાતે આવેલો આમલી ડેમ ભયજનક સપાટીએ

સુરત,

સુરતના માંડવી ખાતે આવેલો આમલી ડેમ ભયજનક સપાટીએ પહોંચ્યો છે. ઉપરવાસમાં વરસાદને લઈ આમલી ડેમ છલકાયો છે. ડેમમાં હાલ 735 ક્યુસેક પાણીની આવક છે..ડેમમાં પાણી 115.80 મીટર ભયજનક સપાટીએ પહોંચ્યું છે.