Not Set/ રાજકોટ/ મનપાની હદમાં વધારો, નવા 5 ગામનો સમાવેશ

આજરોજ રાજકોટ શહેરની હદમાં વધારો કરવામાં અવ્યો છે. નવા પાંચ ગામનો રાજકોટની હદમાં ઉમેરો કરવામાં અવ્યો છે.  આજે કાયદેસર રીતે જાહેરાત કરવામાં આવી છે અને રાજકોટ શહેરની હદમાં મોટામવા, મુંજકા, ઘંટેશ્વર, માધાપર અને મનહરપરા-૧નો સમાવેશ કરવામાં અવ્યો છે. અગ્ગું આ અંગે જાહેરાત કરવામાં આવી હતી. અનેન તે અંગે રજૂઆત કરવામાં આવી હતી. જે માન્ય રાખતા […]

Gujarat Rajkot
rajkot રાજકોટ/ મનપાની હદમાં વધારો, નવા 5 ગામનો સમાવેશ

આજરોજ રાજકોટ શહેરની હદમાં વધારો કરવામાં અવ્યો છે. નવા પાંચ ગામનો રાજકોટની હદમાં ઉમેરો કરવામાં અવ્યો છે.  આજે કાયદેસર રીતે જાહેરાત કરવામાં આવી છે અને રાજકોટ શહેરની હદમાં મોટામવા, મુંજકા, ઘંટેશ્વર, માધાપર અને મનહરપરા-૧નો સમાવેશ કરવામાં અવ્યો છે.

અગ્ગું આ અંગે જાહેરાત કરવામાં આવી હતી. અનેન તે અંગે રજૂઆત કરવામાં આવી હતી. જે માન્ય રાખતા આ ગામનો આજ રોજ રાજકોટ મનપામાં સમાવેશ કરવામાં આવ્યો છે. આ ગામોને મર્જ કરવાની કાર્યવાહી 2020 ની મનપાની ચૂંટણી પહેલા પૂરી કરવામાં આવશે.

મોટામવા, મુંજકા, ઘંટેશ્વર, માધાપર અને મનહરપરા-૧ ના તમામ લોકોએ આજે ફટાકડા ફોડી અને એકબીજાના મો મીઠા કરાવીને સરકારના આ નિર્ણયને વધાવ્યો હતો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.