Not Set/ ભારત બદલાઈ ચૂક્યું છે, હવે અસહિષ્ણુતા અને હિંસા નવા ભારતનાં આધારસ્તંભ છે : કપિલ સિબ્બલ

કોંગ્રેસના નેતા કપિલ સિબ્બલે મહાત્મા ગાંધીનાં બહાને કેન્દ્રની મોદી સરકાર પર નિશાન સાધ્યું છે. મહાત્મા ગાંધીની 150મી જન્મજયંતી નિમિત્તે કપિલ સિબ્બલે કેન્દ્રની મોદી સરકાર પર પ્રહાર કર્યા હતા. તેમણે બાપુને બહાને કહ્યું હતું કે, બાપુ આજનું ભારત બદલાઈ ચૂક્યું છે.  મહાત્મા ગાંધી પાસે ભારત માટે ચાર આધાર સત્મ્ભ હતા. સત્ય, અસહિષ્ણુતા, અહિંસા, વિવિધતાની ઉજવણી. પરંતુ […]

Top Stories India
kapil sibbal ભારત બદલાઈ ચૂક્યું છે, હવે અસહિષ્ણુતા અને હિંસા નવા ભારતનાં આધારસ્તંભ છે : કપિલ સિબ્બલ

કોંગ્રેસના નેતા કપિલ સિબ્બલે મહાત્મા ગાંધીનાં બહાને કેન્દ્રની મોદી સરકાર પર નિશાન સાધ્યું છે. મહાત્મા ગાંધીની 150મી જન્મજયંતી નિમિત્તે કપિલ સિબ્બલે કેન્દ્રની મોદી સરકાર પર પ્રહાર કર્યા હતા. તેમણે બાપુને બહાને કહ્યું હતું કે, બાપુ આજનું ભારત બદલાઈ ચૂક્યું છે.  મહાત્મા ગાંધી પાસે ભારત માટે ચાર આધાર સત્મ્ભ હતા. સત્ય, અસહિષ્ણુતા, અહિંસા, વિવિધતાની ઉજવણી. પરંતુ આજના ભારતમાં નકલી સમાચારો, બનાવટી ડેટા, બનાવટી દાવાઓ, અસહિષ્ણુતા, હિંસા, વિવિધતાને લક્ષ્યાંક બનાવવામાં આવે છે.

 

રમો મંતવ્ય નવરાત્રી ક્વિઝ 2019. આપો સરળ સવાલોના જવાબ,લકી વિજેતાઓને મળશે બમ્પર ઇનામો. પ્રતિયોગિતામાં ભાગ લેવા માટે ડાઉનલોડ કરો

“Mantavya News” એપ્લિકેશન. Click    https://play.google.com/store/apps/details?id=amigoinn.example.mantavya&hl=en_IN

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.