Not Set/ બે દિવસીય પ્રવાસ માટે રાહુલ ગાંધી પહોચ્યા દુબઈ, જનસભાને કરશે સંબોધિત

કોંગ્રેસના અધ્યક્ષ રાહુલ ગાંધી બે દિવસીય પ્રવાસ માટે દુબઈ પહોચ્યા છે. સુત્રોના જણાવ્યા પ્રમાણે રાહુલ ગાંધી ૧૧ જાન્યુઆરીના રોજ દુબઈમાં રહેશે અને ૧૨ જાન્યુઆરીએ આબુધાબી જશે. Congress President Rahul Gandhi arrived in Dubai earlier tonight for a two-day visit to the United Arab Emirates. pic.twitter.com/OBeE4cgy0z— ANI (@ANI) January 10, 2019 આ બન્ને જગ્યાએ તેઓ મૂળ […]

Top Stories India World Trending Politics
rah બે દિવસીય પ્રવાસ માટે રાહુલ ગાંધી પહોચ્યા દુબઈ, જનસભાને કરશે સંબોધિત

કોંગ્રેસના અધ્યક્ષ રાહુલ ગાંધી બે દિવસીય પ્રવાસ માટે દુબઈ પહોચ્યા છે. સુત્રોના જણાવ્યા પ્રમાણે રાહુલ ગાંધી ૧૧ જાન્યુઆરીના રોજ દુબઈમાં રહેશે અને ૧૨ જાન્યુઆરીએ આબુધાબી જશે.

આ બન્ને જગ્યાએ તેઓ મૂળ ભારતીય લોકો સાથે મુલાકાત કરશે અને દુબઈના સ્ટેડીયમમાં એક જનસભાને પણ સંબોધિત કરવાના છે.  તમને જણાવી દઈએ કે દુબઈ અને આબુધાબીમાં મોટી સંખ્યામાં ભારતીયો વસવાટ કરી રહ્યા છે જેમાં મોટા ભાગના લોકો દક્ષિણ ભારતના રહેવાસી છે.