Not Set/ IED ડીફ્યુઝ કરતી વખતે બ્લાસ્ટ, રાજૌરીમાં મેજર શહીદ

જમ્મુ-કાશ્મીર, જમ્મુ-કાશ્મીરમાં ગુરુવારે થયેલા ત્રાસવાદી હુમલા હજુ તો આંખ સામે જ છે અને આવામાં ફરી એકવાર પાકિસ્તાનની નાપાંક હરકત સામે આવી છે જણાવીએ કે આજે (શનિવાર) બપોરે જમ્મુ-કાશ્મીરના રાજૌરીમાં એલઓસીની નજીક એક વિસ્ફોટ થયો છે. જેમાં સૈન્યમાંનો એક મેજર શહીદ થઇ ગયા છે. આપને જણાવી દઈએ કે જમ્મુ-કાશ્મીરના રાજૌરીના નૌશેરા સેક્ટરમાં કામચલાઉ વિસ્ફોટક ઉપકરણને ડિફ્યૂઝ […]

Top Stories India Videos
yyo 18 IED ડીફ્યુઝ કરતી વખતે બ્લાસ્ટ, રાજૌરીમાં મેજર શહીદ

જમ્મુ-કાશ્મીર,

જમ્મુ-કાશ્મીરમાં ગુરુવારે થયેલા ત્રાસવાદી હુમલા હજુ તો આંખ સામે જ છે અને આવામાં ફરી એકવાર પાકિસ્તાનની નાપાંક હરકત સામે આવી છે જણાવીએ કે આજે (શનિવાર) બપોરે જમ્મુ-કાશ્મીરના રાજૌરીમાં એલઓસીની નજીક એક વિસ્ફોટ થયો છે. જેમાં સૈન્યમાંનો એક મેજર શહીદ થઇ ગયા છે.

આપને જણાવી દઈએ કે જમ્મુ-કાશ્મીરના રાજૌરીના નૌશેરા સેક્ટરમાં કામચલાઉ વિસ્ફોટક ઉપકરણને ડિફ્યૂઝ કરતી વખતે બ્લાસ્ટ થયો હતો.જેમાં સૈન્યના એક મેજર શહીદ થયા છે.

https://youtu.be/FocukRyO7jE